SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૪ વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક - इतश्च तत्रैव दिने, दूतः प्राह समागतः । अस्ति राजा विशालायां, नन्दनः शत्रुगोत्रभित् ।।३२५ ।। શ્લોકાર્ચ - અને આ બાજુ તે જ દિવસે આવેલો દૂત બોલ્યો. વિશાલા નામની નગરીમાં શત્રુના ગોત્રને ભેદનાર નંદન નામનો રાજા છે. ll૩રપII શ્લોક : उभे तस्य महादेव्यौ, पुण्यलावण्यभाजने । एका प्रभावती नामापरा पद्मावती तथा ।।३२६।। શ્લોકાર્ચ - તેનેકનંદન રાજાને, પુષ્ય અને લાવણ્યનું ભાજન એવી બે મહાદેવી છે. એક પ્રભાવતી અને બીજી પદ્માવતી. II3રા શ્લોક : तयोः पुत्र्यौ च विमलानना रत्नवती क्रमात् । इतश्च शास्ति कनकपुरं राजा प्रभाकरः ।।३२७।। શ્લોકાર્ય : અને તે બેની પુત્રી ક્રમથી વિમલાનના અને રત્નાવતી છે. અને આ બાજુ કનકપુર નગરમાં રાજા પ્રભાકર શાસન કરે છે. ll૧૨ના શ્લોક : स च भ्राता प्रभावत्यास्तस्य बन्धुमती प्रिया । તયોર્વિમાંવિર: પુત્ર, સંગીતઃ પુથપેશ: Jારૂ૨૮ાા શ્લોકાર્થ: અને ત=રાજા, પ્રભાવતીનો ભાઈ છે, તેની બંધુમતી પ્રિયા છે. તે બેનો પુણ્યશાળી એવો વિભાકર નામનો પુત્ર થયો. ll૩૨૮
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy