SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ચતુર્થ સ્તબક/શ્લોક-૨૮૦-૨૮૧-૨૮૨–૨૮૩ कान्तः कलापेन शिखीव नारी नेत्रोत्सवा) नवयौवनेन ।।२८०।। શ્લોકાર્ચ - હવે પૂર્ણકલાના વિલાસવાળો રહેલો હું રમ્યઘરમાં સુખસિંધુમાં મગ્ન રહ્યો, પીંછાથી મોરની જેમ કાંત, નવયૌવનથી સ્ત્રીના નેત્રના ઉત્સવને યોગ્ય થયો. Il૨૮૦માં શ્લોક : ताताम्बादिनतिं कृत्वा, प्रभातेऽहमथान्यदा । समागतः स्वभावेन, निविष्टो विष्टरे सुखम् ।।२८१।। શ્લોકાર્ચ - હવે પ્રભાતમાં માતા-પિતાને નમસ્કાર કરીને અન્યદા સ્વભાવથી આવેલો એવો હું સુખપૂર્વક આસનમાં બેઠો. ll૨૮૧|| શ્લોક : इतश्चाकाण्ड एव द्रागुत्थितो राजमन्दिरे । कोलाहलस्ततश्चाहं, जातः सम्भ्रान्तमानसः ।।२८२।। શ્લોકાર્ધ : અને આ બાજુ અકાંડ જ શીધ્ર રાજમંદિરમાં કોલાહલ ઊડ્યો, અને તેથી હું સંભ્રાંત માનસવાળો થયો. ll૨૮રા શ્લોક : धवलाख्यस्तदागत्य, मां बलाधिकृतो जगौ । देवः समादिशत्येवमागन्तव्यं त्वया जवात् ।।२८३।। શ્લોકાર્ધ : ત્યારે ધવલ નામના બલાધિકૃતે આવીને મને કહ્યું, દેવ રાજા, આ પ્રમાણે આદેશ કરે છે, તારા વડે નંદીવર્ધન વડે, શીઘ આવવું જોઈએ. ર૮૩.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy