SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ચતુર્થ સ્તબક/શ્લોક-૨૩૪-૨૩૫-૨૩૬ दोs : राज्ञाऽथ पृष्टोऽयमतः परं किं, करिष्यतीति स्फुटमाह सूरिः । लोके गते कोल्लकसन्निवेशे, गन्ता ह्ययं स्पर्शनयुक्तगात्रः ।।२३४।। टोडार्थ : હવે રાજા વડે પુછાયું, આ=બાલ, હવે પછી શું કરશે ? એથી સૂરિ સ્પષ્ટ કહે છે – લોક ગયે છતે કોલ્લક સન્નિવેશમાં સ્પર્શનયુક્ત गावालो मा शे. ||२३४।। Pटोs : पिपासितो द्रक्ष्यति कर्मपूरग्रामान्तिके श्रान्तिहतस्तटाकम् । तत्र प्रविष्टः श्वपचाङ्गनां च, लीनां भिया स्प्रक्ष्यति पद्मखण्डे ।।२३५ ।। लोार्थ : તરસ્યો થયેલો કર્મપુર ગામની નજીકમાં શ્રાંત થયેલો તળાવને જોશે. ત્યાં તળાવમાં, પ્રવેશેલો બાલ ભયથી પદ્મખંડમાં લીન એવી ચંડાલીને સ્પર્શ કરશે. ર૩પII स्टोs : प्रसह्य तामेष रिम्सुरेत्य, वनाच्च तस्याः श्वपचेन शब्दैः । यास्यत्यवश्यं नरके हतः संस्ततः कुयोनीर्भवचक्रवाले ।।२३६।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy