SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૨૨૨-૨૨૩-૨૨૪ ૧૧૩ અંત્યને છોડીને સર્વોતમને છોડીને, અન્ય કર્મવિલાસથી લૂપ્ત વિવૃત્તિને ભજનાર પણ છે=સર્વોતમને છોડીને કર્મવિલાસથી થનારા બાલ, મધ્યમ અને મનીષી તે તે નિમિતને પામીને પરસ્પર પરિવર્તિત પણ થનારા છે. આથી જ બાલ પણ મનીષી થાય છે અને મનીષી પણ બાલ થાય છે. ર૨II શ્લોક : मनीषिणाऽचिन्त्यत मातृतातविजृम्भितं नो घटमानमेतत् । सुबुद्धिना पृष्टमथो महात्मन्, केन स्युरुत्कृष्टतमा मनुष्याः ।।२२३ ।। શ્લોકાર્ચ - મનીષી વડે વિચારાયું, માતા અને પિતાથી વિલસિત આ=મહાત્માએ કહ્યું કે, અમને ઘટમાન છે. હવે, સુબુદ્ધિ વડે પુછાયું, હે મહાત્મા ! કોના વડે ઉત્કૃષ્ટતમ મનુષ્યો થાય ? ll૨૨૩IL શ્લોક : गुरुर्बभाषे न विनाऽस्ति हेतुः सर्वोत्तमत्वे निजवीर्यलाभम् ।। કન્ય: મુસાઘો: સ ય માવિત્યા, प्रव्रज्ययैव प्रथतेऽनुपाधिः ।।२२४ ।। શ્લોકાર્થ : ગુરુએ કહ્યું, સર્વોત્તમપણામાં સુસાધુના નિજવીર્યલાભ વિના અન્ય હેતુ નથી, અને અનુપાધિ એવો =નિજવીર્યનો લાભ, ભાગવતીની પ્રવજ્યાથી પ્રાપ્ત થાય છે. સર્વોત્તમ જીવ કર્મનાશને અનુકૂળ નિજવીર્યના લાભથી થાય છે. તેથી જેઓ નિર્વિકલ્પ દશા દ્વારા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે જેના દ્વારા મોહનો નાશ કરે
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy