SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ श्लोक : अत्रान्तरे प्राह सुबुद्धिमन्त्री, श्राद्धः किमेतेषु पुनर्निमित्तम् । गुरुर्ज मातृविभेद एव, यतः शुभश्रीसुत उत्तमः स्यात् ।। २२० ।। सामान्यरूपातनयश्च मध्य स्थितो जघन्यस्त्वशुभालिजन्यः । त्रयोऽप्यमी कर्मविलासपुत्राः, सर्वोत्तमस्तु स्वविलासभावी ।। २२१ । । वैराग्ययला लाग-3 श्लोकार्थ : એટલામાં શ્રાવક એવો સુબુદ્ધિમંત્રી કહે છે. આ બધામાં=બાલ આદિ જીવોના ત્રણ ભેદોમાં, શું નિમિત્ત છે ? ગુરુએ કહ્યું, માતાનો વિભેદ જ નિમિત્ત છે. જે કારણથી શુભશ્રીનો પુત્ર ઉત્તમ થાય. સામાન્યરૂપનો પુત્ર મધ્યમ સ્થિત છે. વળી, અશુભાલિથી જન્ય જઘન્ય છે. ત્રણેય પણ આ अर्भविलासना पुत्रो छे, वणी, सर्वोत्तम स्वविलासभावी छे ।।२२० २२१ ॥ श्लोक : पुनर्जग मन्त्रिवरः किमेते, सदास्थिता वा परिवृत्तिभाजः । गुरुर्जगी कर्मविलासक्लृप्त विवृत्तिभाजोऽपि विनाऽन्त्यमन्ये ।। २२२ ।। श्लोकार्थ : वणी, मतिवरे ऽयुं, शुं मा = धन्याहि यार पुरुषो, सहा स्थित छे. અથવા પરિવૃત્તિને ભજનારા છે=પરાવર્તન પામનારા છે. ગુરુએ કહ્યું,
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy