SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ४०७ पहाणपुरिसा, समादिट्ठा य जहा ‘पयट्टेह नीसेसनयरीए तिय-चउक्क-चच्चरेसु खंद-मुगुंद-सूरिंद-गयमुहमंदिरेसु य परममहूसवं, वियरह अणिवारियपसरं कणयदाणं मुयह चारगाहिंतो जणं' ति वुत्ते 'जं देवो आणवेइत्ति भणिऊण पुरीए पारद्धं तेहिं वद्धावणयं। कहं चिय?,-पंचप्पयारवनयविरइयसुपसत्थसत्थियसमूहं । विक्खित्तक्खय-दोवा-पवालसोहंतमहिवीढं ।।१।। रहसपणच्चिरतरुणिगणवच्छत्थलतुट्टहारसिरिनियरं। अन्नोन्नावहरियपुण्णपत्तवटैतहलबोलं ।।२।। त्रिक-चतुष्क-चत्वरेषु स्कन्द-मुकुन्द-सुरेन्द्र-गजमुखमन्दिरेषु च परममहोत्सवम्, वितरत अनिवारितप्रसरं कनकदानम्, मुञ्चत चारकैः जनम्' इति उक्ते 'यद् देवः आज्ञापयति' इति भणित्वा पुर्यां प्रारब्धं तैः वर्धापनम् । कथमेव? पञ्चप्रकारवर्णकविरचितसुप्रशस्तस्वस्तिकसमूहम् । विक्षिप्ताऽक्षत-दूर्वा-प्रवालशोभमानमहीपीठम् ।।१।। रभसप्रनृत्यत्तरुणीगण-वक्षस्थलत्रुटितहारश्रीनिकरम् । अन्योन्याऽपहृतपूर्णपात्रवर्तमानकलकलम् ।।२।।। પારિતોષિક આપ્યું જેથી તેમનું દાસીત્વ ટળી ગયું. પછી પ્રધાન પુરુષોને બોલાવીને રાજાએ આદેશ કર્યો“સમસ્ત નગરીના ત્રિમાર્ગ, ચોવટા અને ચોરા તેમજ સ્કંદ, મુકુંદ, સુરેંદ્ર, ગણપતિ પ્રમુખના મંદિરોમાં પરમ મહોત્સવ પ્રવર્તાવો. કંઇપણ અટકાયત વિના સુવર્ણદાન ચાલુ કરો અને કારાગૃહમાંથી કેદીઓને મુક્ત કરો.” એમ રાજાએ હુકમ કરતાં “જેવી દેવની આજ્ઞા' એ પ્રમાણે માન્ય કરી, તેમણે નગરીમાં મહોત્સવ શરૂ કર્યો, કે જેમાં પાંચ પ્રકારના વર્ણના પ્રશસ્ત સ્વસ્તિકો રચવામાં આવ્યા, નાખવામાં આવેલ અક્ષત, દૂર્વા અને પ્રવાલથી पृथ्वीतर शोमतुं, (१) હર્ષથી નાચતી તરૂણીઓનાં વક્ષસ્થળથકી હારો તૂટી પડતા, એક બીજાના પૂર્ણ પાત્રો છીનવી લેવામાં આવતાં बाल भयी २६यो, (२)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy