________________
चतुर्थः प्रस्तावः
४०५ सुरसुंदरीहिं खित्तो जह कुसुमभरो, समागया देवी, जह दिनो तीए वरो, जह सा अइंसणं पत्ता, जहा घोरसिवो निव्वेयमुपगओ पट्टिओ य मरणत्थं, जह पुव्ववइयरो तेण संठिओ (निवेइओ), जह व संठविओ जह परिचियविज्जाहरविमाणमारुहिय सो गओ नमिउं-संखेवेणं तह नरवरेण सिटुं समत्थंपि। सोच्चमं हरिसिओ मंतिवग्गो, पयट्टिओ य नयरीए महंतूसवोत्ति ।
अह अन्नया कयाई चंपयमालाए रायमहिलाए। दुहिसत्तरक्खणंमी दीणाणाहाण दाणे य ।।१।।
देव-गुरुपूयणंमी पणईणं चिंतियत्थदाणे य ।
उप्पण्णो दोहलओ विसिठ्ठगब्माणुभावेण ।।२।। जुम्मं । चिंतेइ य सा एवं 'ताओ धन्नाओ अम्मयाउ इहं ।
इय पुन्नदोहलाओ जाओ गब्भं वहति सुहं' ।।३।। यथा दत्तः तया वरः, यथा सा अदर्शनं प्राप्ता, यथा घोरशिवः निर्वेदम् उपगतः प्रस्थितश्च मरणार्थम्, यथा पूर्वव्यतिकरः तेन निवेदितः, यथा च संस्थापितः, यथा परिचितविद्याधरविमानम् आरुह्य सः गतः नत्वासंक्षेपण तथा नरवरेण शिष्टं समस्तमपि । श्रुत्वा इदं हृष्टः मन्त्रिवर्गः, प्रवर्तितश्च नगर्यां महोत्सवः।
अथ अन्यदा कदाचित चम्पकमालायाः राजमहिलायाः। दुःखिसत्त्वरक्षणे दीनाऽनाथानां दाने च ।।१।।
देव-गुरुपूजने प्रणयिनां चिन्तितार्थदाने च।
उत्पन्नः दोहदः विशिष्टगर्भानुभावेन ।।२।। युग्मम् । चिन्तयति च सा एवं 'ताः धन्याः अम्बाः इह । इति पूर्णदोहदाः याः गर्भं वहन्ति सुखम्' ।।३।।
આપ્યો, તે અદશ્ય થઇ, ઘોરશિવ નિર્વેદ પામ્યો અને મરણ-નિમિત્તે તે ચાલ્યો, પૂર્વ વ્યતિકર તેણે કહી સંભળાવ્યો, અને તેથી તેને જેમ અટકાવી રાખ્યો, તથા પૂર્વ પરિચિત વિદ્યાધરના વિમાનપર બેસીને ઘોરશિવ તેને મળવા ગયો. ઇત્યાદિ રાજાએ બધું સંક્ષેપમાં કહી સંભળાવ્યું, જે સાંભળતાં બધા મંત્રીઓ હર્ષિત થયા અને નગરીમાં મહોત્સવ પ્રવર્તી રહ્યો.
હવે એકદા વિશિષ્ટ ગર્ભના પ્રભાવથી ચંપકમાલા રાણીને દુઃખી પ્રાણીઓનું રક્ષણ કરવું, દીન કે અનાથોને દાન આપવું, દેવ ગુરુની પૂજા કરવી, તથા સંબંધીઓને મનોવાંછિત આપવું, એવા ડોહલા ઉત્પન્ન થયા. (૧/૨)
એટલે તે આ પ્રમાણે ચિંતવવા લાગી-“આ દુનિયામાં તે રમણીઓ જ ધન્ય છે કે જેઓ પોતાના દોહલા પૂર્ણ रीने सुजे मन धा२५॥ ४२ छ.' (3)