SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ३५२ श्रीमहावीरचरित्रम् तीए भणियं 'नरसिंघ! निच्छियं तंसि चेव नरसिंघो। जेणेस महापावो खत्तियखयकारओ निहओ' ।।२१।। रण्णा भणियं 'कह देवि! कहसु खत्तियखयंकरो एस? | मइ जीवंते संपइ', पडिभणइ निवं तओ देवी ।।२२।। 'एएण किंपि सिद्धिं समीहमाणेण पावसमणेण । हणिया कलिंग-वंगंग-हूण-पंचालपमुहनिवा ।।२३।। दिट्ठिप्पवंच-माइंदजालपम्हेहिं कूडकवडेहिं । अच्छरियाई दाविंतएण को को न वा नडिओ? ||२४ ।। तया भणितं 'नरसिंह! निश्चितं त्वमसि एव नरसिंहः । येन एषः महापापः क्षत्रियक्षयकारकः निहतः' ।।२१।। राज्ञा भणितं-'कथं देवि! कथय क्षत्रियक्षयकरः एषः? | मयि जीवति सम्पति' प्रतिभणति नृपं ततः देवी ।।२२।। 'एतेन किमपि सिद्धिं समीहमानेन पापश्रमणेन । हताः कलिङ्ग-वङ्गाऽङ्ग-हूण-पञ्चालप्रमुखनृपाः ।।२३।। दृष्टिप्रपञ्च-मृगेन्द्रजालप्रमुखैः कूटकपटैः | आश्चर्याणि दापयता कः कः न वा नाटितः ।।२४।। ઝાંઝરથી આકાશના દશે દિશાભાગને પૂરતા નૂતન પારિજાત-મંજરીની સુગંધ પર સત્વર ભેગા થતા ભ્રમર સમૂહથી યુક્ત તથા શ્વેત છત્રને ધારણ કરનાર એવી એક દેવી ત્યાં આવી (૧૯૨૦) અને કહેવા લાગી કે હે નરસિંહ! તું ખરેખર નરસિંહ-પુરુષોમાં સિંહ સમાન છે, કે જેથી ક્ષત્રિય-કુળનો ક્ષય १२नार में महापापीने भारी नाघ्यो.' (२१) એટલે રાજાએ કહ્યું- હે દેવી! હજી મારા જીવતાં, એ ક્ષત્રિય-કુળનો ક્ષય કરનાર શી રીતે? તે કહો.” ત્યારે દેવીએ રાજાને જણાવ્યું કે “કંઇ પણ સિદ્ધિને ઇચ્છતા એવા એ પાપી શ્રમણે કલિંગ, વંગ, અંગ, હૂણ, પંચાલ પ્રમુખ દેશોના રાજાઓને મારી નાખ્યા. (૨૨/૨૩) અથવા દષ્ટિ-પ્રપંચ, ઇંદ્રજાલ પ્રમુખ કૂડ-કપટથી આશ્ચર્યો બતાવતાં એણે કોને નચાવ્યા નથી? (૨૪)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy