SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ६०५ चतुर्थः प्रस्तावः सारस्सयमाइच्चा वण्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव रिट्ठा य ।।४।। तक्खणविचलियसीहासणा य ओहीए नायनियकिच्चा । नियनियपरियणसहिया झडत्ति जिणपासमल्लीणा ।।५।। तिहिं विसेसियं ।। विणयपणमंतमत्थयगलंतमंदारसुरहिकुसुमभरा। तत्थाहिं गिराहिं जिणं थोउं एवं समारद्धा ।।६।। 'जयसि तुमं मयरद्धयसिंधुरखरनहरदारुणमइंद!। चलणग्गचालियाचलसंखोभियसध(घ?)रधरणियल!।।७।। सारस्वताऽऽदित्यौ वह्निः वरुणश्च गर्दतोयश्च । तुषितः अव्याबाधः आग्नेयः एव रिष्टः च ।।४।। तत्क्षणचलितसिंहासनाः च अवधिना ज्ञातनिजकृत्याः । निजनिजपरिजनसहिताः झटिति जिनपार्श्वमाऽऽलीनाः ||५|| त्रिभिः विशेषकम् ।। विनयप्रणमन्मस्तकगलन्मन्दारसुरभिकुसुमभराः । तथ्याभिः गिर्भिः जिनं स्तोतुम् एवं समारब्धवन्तः ||६|| 'जयसि त्वं मकरध्वजसिन्धुरखरनखदारुणमृगेन्द्र!। चरणाग्रचालिताऽचलसंक्षोभित-सगृहपृथिवीतल! ।।७।। આદિત્ય, વનિ, વરૂણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય, અને શિષ્ટ-એ દેવોનાં તત્કાલ સિંહાસનો ચલાયમાન થયાં. એટલે અવધિજ્ઞાનથી પોતાનું કર્તવ્ય જાણવામાં આવતાં પોતપોતાના પરિવારસહિત તેઓ તરત प्रभु पासे. माव्या. (3/४/५) ત્યાં વિનયથી નમતા મસ્તકથકી પડી જતા સુગંધી મંદારપુષ્પાવડે જાણે અર્થ આપતા હોય તેમ યોગ્ય વાણીથી ભગવંતને આ પ્રમાણે વિનવવા લાગ્યા- () કામરૂપ હસ્તીને પરાસ્ત કરવામાં દારુણ નખયુક્ત મૃગેંદ્ર સમાન અને ચરણાગ્રથી પર્વતો ધ્રુજાવીને મહેલો સહિત ધરણીતલને ક્ષોભિત કરનાર એવા હે નાથ! તમે જય પામો. (૭).
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy