________________
चतुर्थः प्रस्तावः
४१५ भारसयसंकलंपि हु तोडइ हेलाए जुण्णरज्जुं व । नियमुट्ठिपहारेण य सिलंपि सो जज्जरं कुणइ ।।३।।
मंसस्स विरुद्धं किर लोहं एयंपि तत्थ विवरीयं ।
जं नाराया खित्तावि तस्स बाहिंपि न छिबंति ।।४।। इय सो नियगाढबलावलेवओ तिहुयणं जरतणं व। मन्नंतो भमइ पुरे निरंकुसो मत्तहत्थिव्व ।।५।।
अन्नया य तस्स पसिद्धिमसहमाणा समागया देसंतराओ मल्ला। दिट्ठो तेहिं राया । साहियं आगमणपओयणं। समाहूओ य रण्णा कालमेहमल्लो। निवेइओ से तव्वइयरो। अब्भुवगयं तेण तेहिं समं जुज्झं। सज्जीहूया दोवि पक्खा, कओ अक्खाडओ। विरइया
भारशतशृङ्खलाऽपि खलु त्रोटयति हेलया जीर्णरज्जुमिव । निजमुष्टिप्रहारेण च शिलामपि सः जर्जरं करोति ।।३।।
___ मांसस्य विरुद्धं किल लोहम एतदपि तत्र विपरीतम |
यद् नाराचाः क्षिप्ताः अपि तस्य बहिरपि न स्पृशन्ति ।।४।। इति सः निजगाढबलावलेपतः त्रिभुवनं जीर्णतृणमिव । मन्यमानः भ्रमति पुरे निरङ्कुशः मत्तहस्तिः इव ।।५।। अन्यदा च तस्य प्रसिद्धिम असहमानाः समागताः देशान्तरेभ्यः मल्लाः। दृष्टः तैः राजा । कथितम आगमनप्रयोजनम् । समाहूतः च राज्ञा कालमेघमल्लः। निवेदितः तस्य तद्व्यतिकरः। अभ्युपगतं तेन तैः समं युद्धम्। सज्जीभूतौ द्वौ अपि पक्षौ। कृतः अक्षवाटकः। विरचितौ उभयपाश्वयोः मञ्चौ। निविष्टः
તે સો ભાર વજનની સાંકળ, જીર્ણ દોરડીની જેમ સ્ટેજમાં તોંડી નાખે છે અને પોતાના મુષ્ટિપ્રહારથી शिखाने ५५ ते ४४रित २री भू: छ. (3)
માંસની વિરૂદ્ધ લોહ મનાય છે એ પણ ત્યાં વિપરીત થઇ જાય છે, કારણકે તેના પ્રત્યે છોડેલ બાણો પણ બાહ્ય ભાગને પણ સ્પર્શી શકતા નથી. (૪)
એ પ્રમાણે તે પોતાના ગાઢ બળ-મદથી ત્રિભુવનને જીર્ણ તૃણ સમાન માનતો મત્ત હાથીની જેમ નિરંકુશ थइने नगरभ भभ्या ४२ छ. (५)
એવામાં કાલમેઘની પ્રસિદ્ધિને સહન ન કરતાં મલ્લો બીજા દેશોમાંથી ત્યાં આવ્યા. રાજાને મળ્યા. પોતાના આગમનનું પ્રયોજન બતાવ્યું. એટલે રાજાએ કાળમેઘને બોલાવીને તેઓની વાત જણાવી. તેણે તેમની સાથે યુદ્ધકુસ્તી કરવાનું કબૂલ કર્યું. પછી બંને પક્ષ સજ્જ થયા અને અખાડો કર્યો. બંને બાજુ માંચડા ગોઠવવામાં આવ્યા.