SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ श्रीमहावीरचरित्रम् जोव्वण-गुणोवहसियनागकन्नगाए नियसुयाए सीलवइनामाए वरनिरूवणत्थं पेसिओऽम्हि तुम्ह पासे।' रण्णा जंपियं 'भद्द! पेच्छसु पायपीढासीणं कुमार, परिभावेसु य किमणुरूवो वरो न वत्ति।' दूएण भणियं-देव! विन्नवणीयं अत्थि किंची। रन्ना भणियं 'विन्नवेसु ।' दूएण जंपियं 'जइ एवं ता निसामेसु । अत्थि अम्ह नराहिवस्स देवसेणस्स समग्गवीरवग्गपहाणो कालमेहो नाम महामल्लो। तस्स य किं वन्निज्जइ बलपगरिसंमि?, तथाहि दढकढिणकायवणमहिसजूहनाहेण सह सरोसेणं । सीसेण संपलग्गइ जुज्झेउं सो बलमएणं ।।१।। सुंडादंडे घेत्तूण पाणिणा मत्तदंतिनाहंपि । तद्दिणपसूयसुरहीसुयं व कड्ढेइ लीलाए ।।२।। यौवन-गुणोपहसितनागकन्यकायै निजसुतायै शीलवतीनामिकायै वररूपनिरूपणार्थं प्रेषितोऽहं तव पार्श्वे ।' राज्ञा जल्पितं 'भद्र! प्रेक्षस्व पादपीठाऽऽसीनं कुमारम्, परिभावय च किम् अनुरूपः वरः न वा?' इति । दूतेन भणितं 'देव! विज्ञापनीयम् अस्ति किञ्चित्।' राज्ञा भणितं 'विज्ञापय।' दूतेन जल्पितं 'यदि एवं ततः निश्रुणुत । अस्ति अस्माकं नराधिपस्य देवसेनस्य समग्रवीरवर्गप्रधानः कालमेघः नामकः महामल्लः । तस्य च किं वर्ण्यते बलप्रकर्षे! तथाहि - दृढकठिनकायवनमहिषयूथनाथेन सह सरोषेण । शीर्षेण सम्प्रलगति योद्धं सः बलमदेन ।।१।। करदण्डं गृहीत्वा पाणिना मत्तदन्तिनाथमपि । तद्दिनप्रसूतसुरभिसूतम् इव कर्षति लीलया ।।२।। નાગકન્યાને પણ હસી કહાડનાર એવી પોતાની શીલવતી નામની કન્યા નિમિત્તે વર જોવા માટે મને તમારી પાસે મોકલ્યો છે.” રાજાએ જણાવ્યું-“હે ભદ્ર! પાદપીઠ પાસે બેઠેલ કુમારને જોઇ લે અને તે પોતે વિચાર કરી લે કે એ વર યોગ્ય છે કે નહિ?” દૂત બોલ્યો-“હે દેવ! કંઇક વિનંતિ કરવાની છે.” રાજાએ કહ્યું-“ભલે નિવેદન કર.' દૂતે જણાવ્યું-જો એમ હોય, તો સાંભળો-અમારા દેવસેન રાજાનો સમસ્ત વીર વર્ગમાં પ્રધાન એવો કાલમેઘ નામે મહામલ્લ છે, તેના બળ-પ્રકર્ષનું કેટલું વર્ણન કરીએ? કારણકે દઢ અને કઠિન કાયાવાળા, વનમહિષોનો યૂથપતિ ક્રોધી થયેલ હોય, છતાં તેની સાથે તે કાલમેઘ પોતાના બળમદને લઇને શિર ઝુકાવીને લડવા તૈયાર થાય છે. (૧) વળી મદોન્મત્ત હાથીને પણ પોતાના હાથે ચૂંઢમાં પકડીને તે દિવસે જન્મેલ વાછરડાની જેમ લીલાપૂર્વક भागण थी 14 छ. (२)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy