SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ श्रीमहावीरचरित्रम् एवं सबुद्धिपरिकप्पिएण जइविसरिसेण वेसेणं। मुणिधम्ममग्गचत्तो पारिव्वज्जं पवत्तेइ ।।८४।। गामागर-नगराइसु सिरिरिसहजिणेण सह परिब्भमइ । सुस्सवणपक्खवायं निच्चं हियएण वहमाणो ।।८५।। अह तं करयलगहियच्छत्तयं दीहलंबिरसिहंडं। पासविमुक्कतिदंडं पवित्तमाईहिं परियरियं ।।८६ ।। गेरुयरसरत्तंसुयविराइयं संझसूरबिबं व । चंदणचच्चियदेहं उवाहणारोवियकमं च ।।८७।। असरिसरूवं नीसेससमणसंघस्स मज्झयारंमि । दटुं कोऊहलिओ बहुजणो पुच्छए धम्मं ।।८८ ।। एवं स्वबुद्धिपरिकल्पितेन यतिविसदृशेन वेशेन । मुनिधर्ममार्गत्यक्तः पारिव्रज्यं प्रवर्तयति ।।८४।। ग्रामाऽऽकर-नगरादिषु श्रीऋषभजिनेन सह परिभ्रमति। सुश्रवणपक्षपातं नित्यं हृदयेन वहमानः ||८५।। अथ तं करतलगृहीतछत्रकं दीर्घलम्बमानशिखण्डम् । पार्श्वविमुक्तत्रिदण्डं पवित्रकादिभिः परिवृत्तम् ।।८६ ।। गैरिकरसरक्ताङ्शुकविराजितं सन्ध्यासूर्यबिम्बमिव । चन्दनचर्चितदेहमुपानह्-आरोपितक्रमं च ।।८७।। असदृशरूपं निःशेषश्रमणसङ्घस्य मध्ये । दृष्ट्वा कौतूहलिकः बहुजनः पृच्छति धर्मम् ।।८८।। એ પ્રમાણે પોતાની બુદ્ધિથી કલ્પલ અને યતિથી વિલક્ષણ એવા વેશથી યતિધર્મના માર્ગને તજીને તેણે પરિવ્રાજક-માર્ગની પ્રવૃત્તિ શરૂ કરી; (૮૪) છતાં સુબોધ શ્રવણ કરવામાં નિરંતર અંતરમાં પક્ષપાતને વહન કરતો તે મરીચિપરિવ્રાજક શ્રી આદિનાથ પ્રભુની સાથે ગામ, નગરાદિકમાં વિચરવા લાગ્યો.(૮૫) હવે પોતાના કરતલમાં છત્રને ધારણ કરતા, મસ્તક પર લાંબી લટકતી શિખાયુક્ત, પાસે રાખેલ ત્રિદંડ સહિત, જનોઈ વગેરેથી યુક્ત, સંધ્યાના રવિબિંબ સમાન ગેરૂના રંગથી રક્ત બનાવેલ વસ્ત્રથી વિરાજિત, ચંદનથી વિલેપન કરેલ શરીરવાળા તથા પગે ઉપાનહ ધારણ કરતા એવા તે પરિવ્રાજકને સમસ્ત શ્રમણ સંઘમાં વિલક્ષણ,
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy