SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ७१ द्वितीयः प्रस्तावः __ तहा जिणवरुद्दिट्ठसमग्गसीलजलपक्खालियकम्ममलसेयत्तणेण निच्चं सुंदरगन्धाभिरामा (मुणिवरा) अहं पुण निम्मलत्तणेण दुगुंछियगंधो। ता बाहिंपि तस्सावणयणनिमित्तं गंधचंदणाइपरिग्गहो मम समुचिओत्ति ५, ___तहा ववगयमोहा निक्कारणविमुक्कोवाहणपरिभोगा य तवस्सिणो । अहं पुण महामोहाभिभूतो सरीररक्खापरो। अओ छत्तयधरणं उवाहणापरिभोगो य मम संपज्जउत्ति ६, ___तहा परिजुन्न-सुद्ध-कुत्थिय-थोव-सुक्किल्लवत्थपरिग्गहा महाणुभावा मुणिणो। अहं पुण गाढकसायकलुसियबुद्धिपसरो । तम्हा धाउरसरत्ताणि वत्थाणि मए परिहियव्वाणि ७, __ तहा सावज्जजोगभीरुणो जइणो मणसावि न पत्थंति बहुजीवाउलं जलारंभं । अहं तु संसाराणुसारिबुद्धि । तम्हा परिमिएणं सलिलेणं पाणण्हाणाइं वावरमणुचरिस्सामित्ति ८ ।। ___ तथा जिनवरोद्दिष्टसमग्रशीलजलप्रक्षालित-कर्ममलस्वेदत्वेन नित्यं सुन्दरगन्धाऽभिरामाः मुनिवराः), अहं पुनः निर्मलत्वेन (=निर्मलतां आश्रित्य) जुगुप्सितगन्धः । तस्माद् बहिः अपि तस्य अपनयननिमित्तं गन्ध-चन्दनादिपरिग्रहः मम समुचितः इति । ५, ___ तथा व्यपगतमोहाः निष्कारणविमुक्तोपानपरिभोगाश्च तपस्विनः । अहं पुनः महामोहाऽभिभूतः शरीररक्षापरः । अतः छत्रधारणमुपानपरिभोगश्च मम सम्पद्यताम् । ६, तथा परिजीर्ण-शुद्ध-कुत्सित-स्तोक-शुक्लवस्त्रपरिग्रहाः महानुभावाः मुनयः। अहं पुनः गाढकषायकलुषितबुद्धिप्रसरः । तस्माद् धातुरसरक्तानि वस्त्राणि मया परिधेयानि । ७, तथा सावद्ययोगभीरवः यतयः मनसाऽपि न प्रार्थयन्ति बहुजीवाकुलं जलाऽऽरम्भम्। अहं तु संसारानुसारिबुद्धिः । तस्मात् परिमितेन सलिलेन पान-स्नानादिव्यापारमनुचरिष्यामि ।।८।। મુનિઓ ભગવંતે બતાવેલ સમગ્ર શીલરૂપ જળના પ્રક્ષાલનથી કર્મ-એલરૂપી પરસેવાને ધોઇ નાંખનાર હોવાથી સદા સુગંધથી શોભે છે અને હું નિર્મળપણાની અપેક્ષાએ દુર્ગંધયુક્ત છું તેથી બહાર પણ તેને ટાળવા નિમિત્તે ગંધ, ચંદનાદિકનો પરિગ્રહ મને સમુચિત છે.પ. તપસ્વી મુનિઓ મોહરહિત અને કારણ વિના ચપ્પલના પરિભોગથી મુક્ત છે અને હું મહામોહથી પરિભૂત હોવાથી શરીરની રક્ષા કરવામાં તત્પર છું, તેથી છત્ર તથા પગરખા મને થાવ.. મહાનુભાવ મુનિઓ જીર્ણ, શ્વેત, કુત્સિત, અલ્પ અને મલિન વસ્ત્રો રાખે છે અને હું ગાઢ કષાયથી કલુષિત બુદ્ધિવાળો છું, તેથી મારે ગેરુના રસથી રંગેલા (લાલ) વસ્ત્રો ધારણ કરવા.૭. તથા મુનિઓ સાવદ્ય યોગથી ભીરૂ હોવાથી, મનથી પણ બહુ જંતુથી વ્યાપ્ત એવો જળ-આરંભ ઇચ્છતા નથી, અને હું તો સંસારને અનુસરનાર હોવાથી પરિમિત પાણી પીવું, સ્નાનાદિકની પ્રવૃત્તિ કરીશ.૮.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy