SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः इओ य-(असुह) गिहत्थभावं संजममकलंकमवि न सक्केमि। काउं किलिट्ठचित्तो कमुवायं संपवज्जामि? ||८३।। एवं च तस्स किंकायव्वयाअ मूढस्स, अचिंतणीयमहिमयाए कम्मयाणं, अपारसंसारसागरपरिब्भमाणुकूलसीलयाए जीवस्स, अवस्सं भवियव्वयाए तहाविहभावस्स इओ तओ उभयमग्गाणुसारिणमुवायं मग्गमाणस्स सहसच्चिय सयमेव एयारिसी बुद्धी पाउब्भूया, जहा किर भगवंतो मुणिणो मण-वयण-कायदंडत्तयरहिया असुभवावारपरिच्चाएणं सया संलीणसरीरा, अहं पुण न एवंविहगुणजुत्तो, जओ पराजिओ इंदिएहिं अहिभूओ य उस्सिंखलेहिं मण-वयण-कायदंडेहिं। तम्हा एरिसस्स मम हवउ सच्चरियपयडणपरं तिदंडं चिंधं, जइ पुण एयं अणवरयं पेच्छमाणस्स सदुच्चरियपच्छायावेण विसिट्ठपरिवालणुज्जमो इतश्च - (अशुभं) गृहस्थभावं संयममकलङ्कमपि न शक्नोमि । कर्तुं क्लिष्टचित्तः कमुपायं सम्प्रपद्ये? ||८३ ।। एवं च तस्य किंकर्तव्यतायां मूढस्य, अचिन्तनीयमहिम्ना कर्मणाम्, अपारसंसारसागरपरिभ्रमाऽनुकूलशीलतया जीवस्य, अवश्यंभवितव्यतया तथाविधभावस्य इतस्ततः उभयमार्गाऽनुसारिणम् उपायं मार्गयतः सहसा एव स्वयमेव एतादृशी बुद्धिः प्रादुर्भूता, यथा - ___किल भगवन्तः मुनयः मनो-वचन-कायदण्डत्रयरहिताः अशुभव्यापारपरित्यागेन सदा संलीनशरीराः, अहं पुनः न एवंविधगुणयुक्तः, यतः पराजितः इन्द्रियैः अभिभूतश्च उच्छृङ्खलैः मनो-वचन-कायदण्डैः । तस्माद् एतादृशस्य मम भवतु सच्चारित्रप्रकटनपरं त्रिदण्डं चिह्नम् । यदि पुनः एतद् अनवरतं प्रेक्षमाणस्य કલંક રહિત-નિર્દોષ સંયમ આચરવાને તો સંક્ષિપ્ટમનવાળો હું અસમર્થ જ છું અને ગૃહસ્થપણું તો અશુભ छे, तो वे यो उपाय मा६३?' (८3) એ પ્રમાણે “શું કરવું?' એવા વિચારમાં મૂઢ બનેલા, કર્મોના અચિંત્ય મહિમાથી, અપાર સંસાર-સાગરમાં જીવને પરિભ્રમણાની અનુકૂળતાથી, તથાવિધ ભાવના અવશ્ય ઉત્પન્ન થવાથી તથા આમતેમ ઉભય પ્રકારના માર્ગને અનુકૂળ ઉપાય શોધતા એવા મરીચિ મુનિને પોતાની મેળે આવી બુદ્ધિ ઉત્પન્ન થઇ કે મહાત્મા-મુનિઓ મન, વચન, કાયાના ત્રણ દંડથી રહિત છે અને અશુભ પ્રવૃત્તિના ત્યાગથી સદા નિર્દોષ શરીરની પ્રવૃત્તિવાળા છે, અને હું એવા પ્રકારના ગુણથી રહિત છું, જેથી ઇંદ્રિયોએ મને જીતી લીધેલ છે તથા ઉચ્છંખલ મન, વચન, કાયાના દંડોથી પરાભૂત છું, તે માટે એવા પ્રકારના મને મારા સત્ = હાજર એવા મલિન
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy