SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् सुरसेलतुल्लभारो एसो अहयं तु भग्गपरिणामो। आजम्मं वोढव्वो कह तं एवंविहेण मए? ||७९ ।। एसोऽवि भवविरक्खणपडय(पयड ?)पभावो पियामहो जइवि। करकलियामलयं पिव जाणइ मम विहडियं चित्तं ।।८०।। तहवि हु संसारुव्वेयविरत्तओ कहमहं. महाघोरं। काउं मुणीण धम्मं तरामि एयाणुवित्तीए? ||८१।। कीरइ अणुवित्ती विहु सद्धम्मगुरूण थोवदिणसज्झे । कज्जे आजम्मं पुण कायव्वो संजमो कह णु? ||८२।। सुरशैलतुल्यभारः एषः अहं तु भग्नपरिणामः | आजन्म वाह्य कथं सः एवंविधेन मया? ||७९ ।। ___ एषोऽपि भवविरक्षणप्रकटप्रभावः पितामहः यद्यपि। करकलिताऽऽमलकमिव जानाति मम विघटितं चित्तम् ।।८० ।। तथापि खलु संसारोद्वेगविरक्तः कथमहं महाघोरम् । कर्तुं मुनीनां धर्मं शक्नोमि एतदनुवृत्या? ।।८१।। क्रियते अनुवृत्तिः अपि खलु सद्धर्मगुरूणां स्तोकदिनसाध्ये । कार्ये आजन्म पुनः कर्तव्यः संयमः कथम् ।।८२ ।। વળી આ સંયમ તો મેરૂ પર્વત સમાન દુર્વહ છે અને હું તો ભગ્ન પરિણામવાળો છું, તો એવા કાયર મનના મારે જ... પર્યત એનો ભાર શી રીતે ઉપાડવો? (૭૯) ભવ-વિનાશથી પ્રગટ પ્રભાવી એવા એ પિતામહ-ભગવંત જો કે કરતલમાં રહેલ આમળાના ફળની જેમ મારું વિઘટિત મન જાણી રહ્યા છે, તથાપિ સંસારના ઉદ્વેગથી વિરક્ત એવો હું ભગવાનને અનુસરીને મહાઘોર મુનિધર્મ पाणवाने में समर्थ ५७ श? (८०/८१) ધર્મગુરુની આજ્ઞા કદાચ થોડા દિવસના કાર્યમાં તો પાળી શકાય, પરંતુ આજન્મ સંયમ શી રીતે ५णाय? (८२)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy