SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ၄၄ श्रीमहावीरचरित्रम् ___ अह मिरिइणा चिंतियं-न सव्वहा समत्थोऽम्हि सम्ममियाणिं समणत्तणमणुट्ठिउं, ता किं करेमि? कमुवायमणुसरामि? किं देसंतरं वच्चामि? कस्स वा साहेमि?, होउ वा विकप्पिएणं, पव्वज्जापरिच्चाएणं नियभवणगमणं संपयं मे पत्तकालंति, अहवाचउजलहिमेहलामंडलाए महिमहिलाए अहिवइस्स, पयंडभुयदंडदलियदुदंतवइरिवग्गस्स, सयलपणमंतमहिवालमउलिकिरणावलिकब्बुरियचलणस्स, छन्नवइगामकोडिनाहस्स, अप्पडिहयसासणस्स भरहचक्कवइणो पुत्तो होऊण सयमेव परिच्चत्तं मंदिरमणुसरंतो कहं न लज्जामि?, कहं वा तत्थगयं निहयपइण्णं मं जाणिऊण न लज्जाए हेट्ठामुहा ठाइस्संति जणणिजणया? कहं वा तुसार-हार-गोखीर-कुंदेंदुधवलस्स इक्खागुकुलस्स पढमकलंको न भविस्सामि? के वा परिच्चत्तुत्तमंगीकयधम्मस्स न करिस्संति हीलं सहसंवड्डियावि बंधुणो? कस्स कस्स वा महापावकारिणो निर्दसणं न भविस्सामि?, ता अथ मरीचिना चिन्तितं - 'न सर्वथा समर्थः अहं सम्यग् इदानीं श्रमणत्वमनुष्ठातुम्। ततः किं करोमि?, किमुपायमनुसरामि? किं देशान्तरं व्रजामि? कस्य वा कथयामि? भवतु वा विकल्पितेन, प्रव्रज्यापरित्यागेन निजभवनगमनं सम्प्राप्तं मम प्राप्तकाले । अथवा - चतुर्जलधिमेखलामण्डलायाः महीमहिलायाः अधिपतेः, प्रचण्डभुजदण्डदलितदुर्दान्तवैरिवर्गस्य, सकलप्रणमद्महीपालमौलिकिरणाऽऽवलीकर्बुरितस्य, षण्णवतिग्रामकोटिनाथस्य, अप्रतिहतशासनस्य, भरतचक्रवर्तिनः पुत्रः भूत्वा स्वयमेव परित्यक्तं मन्दिरम् अनुस्मरन् कथं न लजे? कथं वा तत्रगतं निहतप्रतिज्ञं मां विज्ञाय न लज्जया अधोमुखौ स्थास्यतः जननीजनकौ? कथं वा तुषार-हार-गोक्षीर-कुन्देन्दुधवलस्य ईक्ष्वाकुकुलस्य प्रथमकलङ्कः न भविष्यामि? के वा परित्यक्तोत्तमाऽङ्गीकृतधर्मस्य न करिष्यन्ति हीलनां सहसंवर्धिता अपि बान्धवाः? कस्य कस्य वा હવે સંયમથી શિથિલ થયેલા મરીચિ મુનિએ વિચાર કર્યો કે-“અત્યારે સમ્યફ પ્રકારે સાધુપણું પાળવાને હું સર્વથા અસમર્થ છું. માટે શું કરું? કયો ઉપાય આદરૂં? શું દેશાંતર ચાલ્યો જાઉ કે કોને કહું? અથવા તો એવા વિકલ્પો કરવાથી શું? દીક્ષાનો ત્યાગ કરી હવે અત્યારે પોતાના ઘરે ચાલ્યો જાઉં. અથવા તો એ માર્ગ પણ મારા માટે સલામત નથી. કારણ કે-ચાર બાજુ સમુદ્રરૂપી મેખલાથી (= કંદોરાથી) શોભતી મહી મહિલાના અધિપતિ, પ્રચંડ ભુજદંડથી દુદત શત્રુવર્ગને ચૂરનાર, પ્રણામ કરતા સમસ્ત ભૂપાલોના મુગટના કિરણ-સમૂહથી જેના ચરણ ચિત્ર-વિચિત્ર થયેલ છે, છન્નુ કોટિ ગામના નાથ તથા જેની આજ્ઞા અખંડ પ્રવર્તે છે એવા ભરત ચક્રવર્તીનો પુત્ર થઇ, પોતાની મેળે તજી દીધેલ ગૃહાદિકનો પુનઃ સ્વીકાર કરતાં હું લજ્જા શું ન પામું? અથવા તો ઘરે જતાં મને પ્રતિજ્ઞાભ્રષ્ટ જાણીને મારા માતપિતા લજ્જાથી નતમુખા શું ન થાય? અથવા હિમ, હાર, ગોક્ષીર, કુંદપુષ્પ અને ચંદ્રમા સમાન ધવલ ઇક્વાકુ કુળને હું પ્રથમ કલંક લગાડનાર શું ન થાઉં? વળી સાથે વૃદ્ધિ પામેલ એવા મારા કયા બંધુઓ, અંગીકાર કરેલ ઉત્તમ ધર્મનો ત્યાગ કરતાં એવા મારી નિંદા નહિ કરે? અથવા કયા મહાપાપીઓના
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy