SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः लुप्पिलाउलत्तणेण य बाढं किलंतस्स, दढचारित्तावरणीयकम्मदोसेण मइलहिययस्स, परिचत्तकुमित्तस्सवि, गुरुकुलवासे ठियस्सावि, छठ्ठमाइनिठुरतवकिसियसरीरगस्सवि, सयावि सुत्तत्त्थे विपरिभाविरस्स एक्कारसंगाइं तण्हाभिहयस्स पयंडगिंभसंतत्तसव्वगत्तस्स पल्हत्थं संजमओ झडत्ति चित्तं मिरियस्स। अइगाढो मोहभडो जमेरिसाणवि मणो विकंपेइ । अघडंतघडणपडुयाण किं व सज्झं न कम्माणं? ||७६ ।। अन्नं च-तावच्चिय धम्ममई तावच्चिय निंदियत्थपरिहारो। ___ जावऽज्जवि मोहमहापिसायपासंमि नो पडइ ।।७।। एत्तो च्चिय मोक्खमहानिहाणमुक्खणियमुज्जयं समणं। धाडिंति विसहरा इव बावीस परीसहा सहसा ।।७८ ।। ऽऽकुलत्वेन च बाढं क्लान्तस्य, दृढचारित्राऽऽवरणीयकर्मदोषेण मलिनहृदयस्य परित्यक्तकुमित्रस्याऽपि, गुरुकुलवासे स्थितस्याऽपि, षष्टाऽष्टमादिनिष्ठुरतपःकृशशरीरस्याऽपि, सदाऽपि सूत्रार्थान् विपरिभावयतः एकादशाऽङ्गानि तृष्णाऽभिहतस्य प्रचण्डग्रीष्मसन्तप्तसर्वगात्रस्य पर्यस्तं संयमतः झटिति चित्तं मरीचेः। अतिगाढः मोहभटः यद् ईदृशानां अपि मनः विकम्पयति। अघटमानघटनपटूनां किं वा साध्यं न कर्मणाम् । ७६ । । अन्यच्च - तावदेव धर्ममतिः तावदेव निन्दितार्थपरिहारः । यावद् अद्याऽपि मोहमहापिशाचपाशे न पतति ।।७७।। अतः एव मोक्षमहानिधानं उत्खननोद्यतं श्रमणम्। ध्राडन्ते विषधराः इव द्वाविंशतिः परीषहाः सहसा ।।७८ ।। પામતાં, દઢ ચારિત્રાવરણીયકર્મના દોષથી હૃદય મલિન થતાં, કુમિત્રના અભાવે અને ગુરુકુળવાસમાં રહ્યા છતાં છઠ્ઠ, અઠ્ઠમના દુષ્કર તપથી શરીર કૃશ થયા છતાં, સદા અગિયાર અંગ અને સૂત્રાર્થ ચિંતવતાં છતાં, ઉનાળાના પ્રચંડ તાપથી સવગે સંતપ્ત થતાં તરસથી પરાભવ પામેલ મરીચિ મુનિનું મન સંયમથી તરતજ શિથિલ થયું. અત્યંત બલિષ્ઠ મોહ સુભટ જ્યારે આવા મહાત્માઓનું મન પણ ચલાયમાન કરી મૂકે છે, તો અઘટિતને સુઘટિત કરવામાં સમર્થ એવા કર્મોને શું સાધ્ય ન હોય? (૭૧) અને વળી જ્યાં સુધી મોહ-મહાપિશાચના પાશમાં પ્રાણી પડ્યો નથી, ત્યાં સુધીજ ધર્મબુદ્ધિ જાગૃત રહે છે અને ત્યાં સુધીજ પ્રાણી નિંદિત વ્યવહારનો ત્યાગ કરી શકે છે. (૭૭) વળી મોક્ષરૂપી મહાનિધાનને પ્રગટ કરવા તત્પર એવા સંયમ ઉપર સાપ જેવા બાવીસ પરીષહો ઝડપથી हुमतो . छ. (७८)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy