SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः तक्खणकयवेयालियपवरज्झयणेण बोहिऊणेवं । ते जिणवरेण सम्मं मुणिदिक्खं गाहिया सव्वे ।।७० ।। तो सुचरियसामन्ना विणिहयनीसेसघाइकम्मंसा । भुवणजणपणयचरणा जाया सव्वेऽवि केवलिणो ||७१।। विहरंति जिणेण समं गामागर-नगरमंडियं वसुहं । अह दूयं भरहवई पुण पेसइ बाहुबलिणोऽवि ।।७२ ।। तेणवि दूयं निब्मच्छिऊण भरहेण सह समारद्धो । दिट्ठीवायाइओ संगामो जाव पव्वइओ ||७३ ।। तत्क्षणकृतवैतालिकप्रवराऽध्ययनेन बोधयित्वा । ते जिनवरेण सम्यग् मुनिदीक्षां ग्राहिताः सर्वे ।।७० ।। ततः सुचरितश्रामण्याः विनिहतनिःशेषघातिकर्मांशाः । भुवनजनप्रणतचरणाः जाताः सर्वेऽपि केवलिनः ||७१।। विहरन्ति जिनेन समं ग्रामाऽऽकर-नगरमण्डितां वसुधाम् । अथ दूतं भरतपतिः पुनः प्रेषति बाहुबलिनमपि ।।७२।। तेनाऽपि दूतं निर्भय॑ भरतेन सह समारब्धः । दृष्टि-वाचादिकः सङ्ग्रामः यावत् प्रव्रजितः ।।७३ ।। તરતજ વૈતાલિક નામનું સુંદર અધ્યયન બનાવી, એ પ્રમાણે સારી રીતે પ્રતિબોધી, ભગવંતે તે બધાને असाथे हाक्षा मापी. (७०) પછી શ્રમણપણાના સુચરિત્રથી શોભતા, બધા ઘાતિકર્મનો જેમણે ઘાત કર્યો છે અને સમસ્ત જનોએ જેમના ચરણે વંદન કરેલ છે એવા તે સર્વ મુનિઓ કેવળજ્ઞાન પામ્યા અને ગામ, ખાણ, નગરથી શોભતી પૃથ્વીપર ભગવંત साथे विहा२ ४२वा साया. (७१/७२) હવે ભરત રાજાએ પ્રથમની જેમ બાહુબલીને પણ દૂત મોકલ્યો. એટલે તેણે પણ દૂતને તિરસ્કારીને ભરતભૂપતિની સાથે દષ્ટિ-વાસાદિક સંગ્રામ આદર્યો અને છેવટે સ્વયમેવ દીક્ષા લઇ લીધી. (૭૨/૭૩) સંયમ લીધા પછી બાહુબલીને વિચાર આવ્યો કે મારા નાના ભાઇઓ અગાઉથી મુનિ થયા છે, તેમને હું
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy