SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः ४९ __ अह जिणनाहनाणुप्पायमाहप्पपरिकंपियसीहासणप्पलोयणपउत्तावहिमुणिय-नाणवइयरा, पहयपडहप्पमुहगंभीरतूररवा, संखोभियसुरलोया, सरभसपणच्चिरसुरसुंदरीभुयलयालोलंतरयणवलयरणज्झणारवनिब्भरभरियभुवणंतरा आगंतूणं बत्तीसं ससुरा सुरिंदा समवसरणं विरइंति । केरिसं चिय? अइसुरभिसिसिरमारुयपडिहयतणुरेणुतक्कणुक्केरं | घुसिण-घणसारगंधाभिरामसलिलोवसंतरयं ।।३२ ।। आजाणुमेत्तविक्खित्तकुसुमरेहतरयणमहिवीढं | डझंतधूवधूमंधयारघणसंकियसिहंडिं ||३३ ।। मणि-चामीयर-निद्धतरुप्पपायारवलयतियकलियं । सव्वत्तोमुहमणि-रयणरइयसिंहासणसणाहं ।।३४ ।। अथ जिननाथज्ञानोत्पादमाहात्म्यपरिकम्पितसिंहासनप्रलोकनप्रयुक्ताऽवधिज्ञात-ज्ञानव्यतिकराः, प्रहतपटहप्रमुखगम्भीरतूररवाः, संक्षोभितसुरलोकाः, सरभसप्रनृत्यत्सुरसुन्दरी-भुजलतालोलद्रत्नवलयरणज्झणाऽऽरवनिर्भरभृतभुवनान्तराः आगत्य द्वात्रिंशत् ससुराः सुरेन्द्राः समवसरणं विरचयन्ति । कीदृशं चैव? - अतिसुरभिशिशिरमारुत्प्रतिहततनुरेणुतर्कणोत्केरम्। धुसृण-घनसारगन्धाऽभिरामसलिलोपशान्तरजः ||३२।। आजानुमात्रविक्षिप्तकुसुमराजमानरत्नमहीपीठम् । दह्यमानधूपधूमाऽन्धकारघनशङ्कितशिखण्डिकम् ।।३३।। मणि-चामीकर-निर्मातरुप्यप्राकारवलयत्रिककलितम् । सर्वतोमुखमणि-रत्नरचितसिंहासनसनाथम् ||३४।। તે વખતે ભગવંતને જ્ઞાન ઉત્પન્ન થવાના માહાભ્યથી સિંહાસન કંપાયમાન થતાં તેનું કારણ જોવા પ્રયુંજેલ અવધિજ્ઞાનથી કેવલજ્ઞાનનો પ્રસંગ જાણતાં દેવેંદ્રોએ પટહપ્રમુખ ગંભીર વાજીંત્રો વગાડ્યાં, જેથી દેવલોક ક્ષોભ પામ્યો. અત્યંત હર્ષપૂર્વક નૃત્ય કરતી દેવાંગનાઓની ભુજામાં લટકતા રત્ન-કંકણોના ધ્વનિથી ભુવનનો ખાલી ભાગ ભરાઇ જતાં બત્રીશ ઇંદ્ર દેવતાઓ સહિત ત્યાં આવીને સમવસરણ રચવા લાગ્યા. તે કેવું અદ્ભુત હતું? અત્યંત સુગંધી અને શીતલ પવનથી બારીક રજકણનો સમૂહ પણ જ્યાં શાંત થઈ ગયો છે, કેસર અને કપૂરના ગંધથી સુગંધી જળથી જ્યાં રજ ઉપશાંત છે, (૩૨) ઢીંચણ પર્યત નાખેલાં પુષ્પોથી જ્યાં રત્નથી રચેલ પૃથ્વીપીઠ શોભી રહેલ છે, બળતા ધૂપધૂમના અંધકારથી न्यां मयूरी मेघनी शं. २री २६॥ छ. (33) મણિ, સુવર્ણ તથા અગ્નિ-સંસ્કારથી ઉત્કૃષ્ટ ઉજવળ બનેલ રૂપાના ત્રણ ગઢથી શોભાયમાન, ચોતરફ मणिरत्नना बनावेता सिंहासनयुक्त, (३४)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy