SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ द्वितीयः प्रस्तावः तब्भत्तिरंजियमणेण नागराएण दिन्नवरविज्जा । विज्जाहररायत्तं पाविय विगया जहाभिमयं ।।२७।। भयवंपि गाम-नगरागरेसु भिक्खं अपावमाणोऽवि। विहरंतो किसियतणू कुरुदेसे गयपुरंमि गओ ।।२८ ।। जिणदंसणसुमरियपुव्वजम्मसंजायतिव्वसद्धेण | सेज्जंसकुमारेणं सिरिबाहुबलिस्स पउत्तेणं ।।२९।। तक्कालागयपुरिसोवणीयपंडुच्छुगंडयरसेणं । संवच्छरपज्जते भयवं पाराविओ तत्थ ।।३०।। जुम्मं । तद्भक्तिरञ्जितमनसा नागराजन दत्तवरविद्यौ। विद्याधरराजत्वं प्राप्य विगतौ यथाऽभिमतम् ।।२७।। भगवान् अपि ग्राम-नगराऽऽकरेषु भिक्षामप्राप्नुवानपि । विहरन् कृशतनुः कुरुदेशे गजपुरे गतः ।।२८।। जिनदर्शनस्मृतपूर्वजन्मसञ्जाततीव्रश्रद्धेन । श्रेयांसकुमारेण श्रीबाहुबलेः पौत्रेण ।।२९।। तत्कालाऽऽगतपुरुषोपनीतपाण्ड्विायष्टिरसेन । संवत्सरपर्यन्ते भगवान् पारापितः तत्र ||३० ।। युग्मम् । તેમની સેવા-ભક્તિથી ખુશ થયેલા નાગૅદ્ર આપેલી શ્રેષ્ઠ વિદ્યાઓ અને વિદ્યાધરોનું રાજ્ય મેળવીને તેઓ छित स्थाने यादया गया. (२७) ભિક્ષા ન પામવાથી શરીરે કૃશ બનેલા ભગવાન પણ ગામ, નગર અને ખાણ વિગેરે સ્થાનોમાં વિચરતાં કુરૂદેશમાં આવેલ ગજપુર નગરમાં ગયા. (૨૮) તે વખતે શ્રી બાહુબલિના પૌત્ર શ્રેયાંસકુમાર કે જેને પ્રભુદર્શનથી પૂર્વજન્મનું સ્મરણ થતાં તીવ્ર શ્રદ્ધા થવાથી ત્યારે આવેલ પુરુષોએ લાવેલ શેરડીના તાજા રસથી તેણે એક વરસના પ્રાંતે ત્યાં ભગવંતને પારણું કરાવ્યું (२८/30)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy