SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ श्रीमहावीरचरित्रम् भिक्खं अपावमाणा कच्छमहाकच्छपभिइणो मुणिणो। पइदियहमणसणेणं संजायसरीरसंतावा ||२३ ।। तेलोक्कनायगे मोणमस्सिए ते उवायमलभंता । परिसडियपंडुपत्ताइभोइणो काणणंमि ठिया ।।२४।। जुम्म भयपि निप्पकंपो सुरसेलो इव विसिट्ठसंघयणो। पइदिणमदीणचित्तो एगागी विहरइ महिमि ।।२५।। कच्छमहाकच्छसुया नमि-विनमी रायलच्छिमिच्छंता । चिंतामणिव्व सव्वायरेण सेवंति भयवंतं ।।२६ ।। भिक्षां अप्राप्नुवन्तः कच्छ-महाकच्छप्रभृतयः मुनयः । प्रतिदिवसमनशनेन सञ्जातशरीरसन्तापाः ||२३।। त्रैलोक्यनायके मौनमाऽऽश्रिते ते उपायम् अलभमानाः । परिशाटितपाण्डुरपत्रादिभोजिनः कानने स्थिताः ।।२४।। युग्मम् । भगवान् अपि निष्प्रकम्पः सुरशैलः इव विशिष्टसङ्घयणः । प्रतिदिनम् अदीनचित्तः एकाकी विहरति मह्याम् ।।२५।। कच्छ-महाकच्छसूतौ नमि-विनमी राज्यलक्ष्मीमिच्छन्तौ । चिन्तामणिः इव सर्वाऽऽदरेण सेवेते भगवन्तम् ।।२६ ।। એટલે ભિક્ષા ન પામતા કચ્છ અને મહાકચ્છ પ્રમુખ મુનિઓ પ્રતિદિન અનશનને લીધે શરીરે ભારે સંતાપ પામવા લાગ્યા. અત્યારે ભગવંત તો મૌનવ્રતધારી હતા. જેથી અન્ય ઉપાય હાથ ન લાગવાથી જંગલમાં તેઓ વૃક્ષથી પડી ગયેલાં પાકાં પાંદડાં ખાઇને ત્યાં જ રહેવા લાગ્યા. (૨૩/૨૪) ભગવાનું પણ મેરુની જેમ નિષ્કપ બની વિશિષ્ટ સંઘયણયુક્ત હોવાથી મનમાં જરા પણ ખેદ ન પામતાં પોતે એકલા પૃથ્વી પર પ્રતિદિન વિચારવા લાગ્યા. (૨૫). એવામાં રાજ્ય-લક્ષ્મીને ઇચ્છતા, કચ્છ, મહાકચ્છના પુત્ર નમિ, વિનમિ ત્યાં આવીને ચિંતામણિની જેમ અત્યંત આદર સહિત ભગવંતની સેવા કરવા લાગ્યા. (૨૯)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy