SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ४० श्रीमहावीरचरित्रम पुव्वज्जियपुण्णसमूहचलियसिंहासणेण सक्केण । भत्तीए जस्स पणया जणणी गब्भावयारंमि ।।६।। चेत्तबहुलट्ठमीए उत्तरसाढासु अद्धरत्तंमि | भुवणजणजणियतोसो जाओ जो पुण्णचंदोव्व ।।७।। जस्स य जम्मणकम्मं तक्खणचलियासणा उ अकरिंसु । निययहिगारणुरूवं छप्पण्णदिसाकुमारीओ ।।८।। बत्तीससुरिंदेहिं नीसेसामरसमूहसहिएहिं । मेरुमि जम्ममज्जणमहूसवो निम्मिओ जस्स ।।९।। पूर्वाऽर्जितपुण्यसमूहचलितसिंहासनेन शक्रेण | भक्त्या यस्य प्रणता जननी गर्भाऽवतारे ||६|| चैत्रबहुलाऽष्टम्यामुत्तराऽषाढासु अर्धरात्रौ । भुवनजनजनिततोषः जातः यः पूर्णचन्द्रः इव ।।७।। यस्य च जन्मकर्म तत्क्षणचलिताऽऽसनाः तु अकुर्वन् । निजाऽधिकाराऽनुरूपं षट्पञ्चाशदिक्कुमार्यः ।।८।। द्वात्रिंशत्सुरेन्द्रैः निःशेषाऽमरसमूहसहितैः । मेरौ जन्ममज्जनमहोत्सवः निर्मितः यस्य ।।९।। પ્રભુ ગર્ભમાં આવે છતે પૂર્વોપાર્જિત પુષ્પ-સમૂહના પ્રભાવે સિંહાસન ચલાયમાન થતાં દેવેંદ્ર ભક્તિપૂર્વક तमनी भाताने नमः॥२ [. (७) પછી ચૈત્ર મહિનાની કૃષ્ણ અષ્ટમીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં અર્ધરાત્રે ત્રણે ભુવનના જીવોને ક્ષણભર આનંદ પમાડતાં ઋષભસ્વામી પૂર્ણ ચંદ્રમાની જેમ જન્મ પામ્યા. (૭) એટલે તત્કાલ આસન કંપવાથી પોતપોતાના અધિકાર પ્રમાણે છપ્પન્ન દિશાકુમારીઓએ ભગવંતની જન્મलिया 5री. (८) તેમજ પોતપોતાના દેવસમુદાય સહિત બત્રીશ દેવેંદ્રોએ કનકાચલપર જેમનો જન્માભિષેકનો મહોત્સવ કર્યો,
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy