SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ३९ द्वितीयः प्रस्तावः खंचियचलियासणागयाखंडलकरकलियकणयकलसविहियरज्जाभिसेओ, तक्कालसंगहियउग्ग-भोग-रायन्न-खत्तियचउव्विहपहाणपरियरो, सुरवइविइण्णकणयकडय-तुडियमणि-मउडपमुहदिव्वालंकारालंकियसरीरो सिरिउसभनराहिवो ।। कसिणासाढचउत्थीए चत्तसव्वत्थसिद्धिवासो जो। उत्तरसाढानक्खत्तजोगमिंदुमि संकंते ।।४।। कुलगरनाभिस्स गिहे चोद्दसगयपमुहसुमिणकयसूओ। मरुदेवीए गब्भे पाउब्भूओ महाभूई ।।५।। (विक्रयणा)ऽभिलाषः न लोकानां दोषाभिलाषः, तरुवरेषु गजपरावर्तः (न लोकेषु गदापरावर्तः), रत्नेषु वज्रशब्दः (न लोकेषु वैरशब्दः)। तां च रक्षति खे एव चलिताऽऽसनाऽऽगताऽऽखण्डल-करकलितकनककलशविहितराज्याभिषेकः, तत्कालसगृहीतोग्र-भोग-राजन्य-क्षत्रियचतुर्विधप्रधानपरिकरः सुरपतिविलीर्णकनककटक-त्रुटित-मणि-मुकुटप्रमुखदिव्याऽलङ्काराऽलङ्कृतशरीरः श्रीऋषभनराधिपः । श्रीऋषभस्य जन्म राज्यं च :कृष्णाऽऽषाढचतुर्थ्यां त्यक्तसर्वार्थसिद्धिवासः यः | उत्तराऽषाढानक्षत्रयोगः इन्दौ सङ्क्रान्ते ।।४।। कुलकरनाभेः गृहे चतुर्दशगजप्रमुखस्वप्नकृतसूचः । मरुदेव्याः गर्भे प्रादुर्भूतः महाभूतिः ।।५।। દૌષ્યાભિલાષ-વસ્ત્રો વેચવાની ઇચ્છા કરતા, પણ અન્ય લોકો દોષને ઈચ્છતા ન હતા, વળી જ્યાં વૃક્ષોમાં જ હાથીઓ અટકતા, પરંતુ લોકોને ગદા-અસ્ત્રાદિકનો પરાભવ ન હતો, તથા વઈર=વજ શબ્દ જ્યાં રત્નોમાં જ વપરાતો, પણ પ્રજામાં વૈરનું નામ પણ ન હતું. એ નગરીમાં જેનો, દેવલોકમાં આસન ચલાયમાન થવાથી કનકકળશ લઇને આવેલ ઇદ્રોએ રાજ્યાભિષેક કર્યો, એટલે તત્કાલ ઉગ્ર ભોગ, રાજન્ય, ક્ષત્રિય, તથા ચાર પ્રકારના પ્રધાન પરિવારનો જેમણે સ્વીકાર કર્યો, તે વખતે સુરપતિએ આપેલ કંચનના કંકણ તથા બાજુબંધ અને મણિમુગટ પ્રમુખ દિવ્ય અલંકારોથી શરીરે શોભાયમાન એવા ઋષભસ્વામી રાજ્ય ચલાવતા હતા, જે સ્વામી આષાઢ માસની કૃષ્ણ ચતુર્થીએ સર્વાર્થ સિદ્ધ વિમાનનો ત્યાગ કરી, ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ થતાં ગજ પ્રમુખ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત, શ્રીનાભિ કુલકરના ઘરે શ્રીમરૂદેવી માતાના ઉદરમાં मावाने गर्भपए Gत्पन्न थया. (४,५)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy