SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमः प्रस्तावः विस्संभरतलविलुलंतमउलिमह पणमिऊण गुरुचलणे। आणंदसंदिरंसूनयणो सो भणिउमाढत्तो ।।८५।। निक्कारणेक्कवच्छल! भयवं नीसेससत्तताणपरा । आरोहेसु ममिण्डिं सम्मत्तं भवविरत्तस्स ।।८६ ।। ताहे गुरुणा जिणभणियनीईओ नायजोग्गयगुणेण । चित्तुच्छाहप्पमुहपहाणसउणोवलंभंमि ।।८७।। अरिहं देवो गुरुणो य साहुणो जिणमयं मयं तुज्झ । इय एवं आरोवियमाजम्मं तस्स सम्मत्तं ।।८८|| जुम्मं । विश्वम्भरतलविलोलन्मौली अथ प्रणम्य गुरुचरणे। आनन्दस्यन्दनाऽश्रुनयनः सः भणितुमारब्धवान् ।।८५।। निष्कारणैकवत्सल! भगवन्! निःशेषसत्त्वत्राणपर!। आरोहय मम इदानीं सम्यक्त्वं भवविरक्तस्य ।।८६ ।। तदा गुरुणा जिनभणितनीत्या ज्ञातयोग्यतागुणेन । चित्तोत्साहप्रमुखप्रधानशकुनोपलब्ध्यां (सत्याम्) ।।८७।। अर्हन् देवः गुरवः साधवः जिनमतं मतं तव । इत्येवं आरोपितं आजन्म तस्य सम्यक्त्वम् ।।८८ ।। युग्मम् । એમ ચિંતવીને પૃથ્વી પર મસ્તક નમાવી ગુરુના ચરણે નમીને, આંખમાં આનંદાશ્રુ લાવી તે કહેવા લાગ્યો(८५) હે નિષ્કારણ વલ! હે ભગવન્! હે સમસ્ત પ્રાણીઓને તારવામાં તત્પર! હવે ભવવિરક્ત થયેલા એવા મારામાં તમે સમ્યક્તનું આરોપણ કરો.(૮૯)' એટલે જિનકથિત નીતિથી યોગ્યતાના ગુણને જાણી, ચિત્તના ઉત્સાહ પ્રમુખ પ્રધાન શુકનો જોવામાં આવતાં, ગુરુ મહારાજે “તારે અરિહંતને દેવ, સુસાધુને ગુરુ અને જિનેશ્વરભાષિત ધર્મ-એ ત્રણ તત્ત્વને (આદરપૂર્વક) માનવાં.' એમ આજીવન સમ્યક્ત તેનામાં આરોપિત કર્યું, (૮૭, ૮૮)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy