SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ २८ श्रीमहावीरचरित्रम सिहिणो सिहं व सारं फणिवइफणरयणचक्कवालं व । एक्कं अपत्तपुव्वं गिण्हसु जिणदेसियं धम्मं ।।८१।। जुम्मं ।। इय भणिए सो चिंतेउमारद्धो तिव्वजायसंवेगो। कह नियकज्जपसाहणपरम्मुहाणं गुणनिहीणं ।।८२।। केवलकरुणारससायराण समगणियरायरोराणं। जाओ मइ पडिबंधो गुरूण खणदंसणे वावि? ||८३।। जुम्मं । । निप्पुण्णेसु जणेसुं चक्पि खिवंति नेरिसा समणा। ता सव्वहेसि वयणं जुत्तं मह संपयं काउं ||८४।। शिखिनः शिखामिव सारं फणिपतिफणरत्नचक्रवालमिव । एकमप्राप्तपूर्वं गृहाण जिनदेशितं धर्मम् ।।८१।। युग्मम्।। इति भणिते सः चिन्तयितुमारब्धवान् तीव्रजातसंवेगः। कथं निजकार्यप्रसाधनपराङ्मुखानां गुणनिधानानाम् ।।८२।। केवलकरुणारससागराणां समगणितराजरङ्काणाम्। जातः मयि प्रतिबन्धः गुरूणां क्षणदर्शने वाऽपि? ||८३।। युग्मम् ।। निष्पुण्यकेषु जनेषु चक्षुरपि क्षिपन्ति नेदृशः श्रमणाः । तस्मात् सर्वथा एतेषां वचनं युक्तं मम साम्प्रतं कर्तुम् ।।८४।। મયૂરના પુચ્છકલાપ અને શેષનાગની ફણાના રનની જેમ હે ભદ્રા પૂર્વે પ્રાપ્ત ન થયેલ એક માત્ર સારરૂપ જિનકથિત ધર્મનો તે સ્વીકાર કર. (૮૧) એ રીતે ગુરુના કહેવાથી તીવ્ર સંવેગ ઉત્પન્ન થતાં નયસાર વિચારવા લાગ્યો-“અહો! સ્વકાર્ય સાધવામાં પણ વિમુખ, ગુણના નિધાન, કેવળ કરૂણરસના સાગર અને રાજા કે રંકમાં સમાન દૃષ્ટિ રાખનારા એવા આ ગુરુ મહારાજનું ક્ષણભર દર્શન થતાં પણ મને કેવી લાગણી પ્રગટ થઇ આવી? (૮૨,૮૩) આવા શ્રમણો પુણ્યહીન જનપર પોતાની દૃષ્ટિ પણ ફેરવતા નથી. માટે હવે સર્વથા મારે એમના વચનને अनुसरीने यालj ४ योग्य छ.' (८४)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy