SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ श्रीमहावीरचरित्रम् सुह-दुह-मणि-लेट्ठ-सत्तु-मित्ताइएसुं, तुलमिव समरूवं चित्तवित्तिं धरितो। तिणमिव पडलग्गं छंडिउं सव्वसंगं, विहरइ वसुहाए निप्पकंपो महप्पा ।।३।। तो वासकोडिमेगं पव्वज्जं पालिऊण कयमरणो। सुक्कंमि देवलोए जाओ देवो महिड्डीओ ।।४।। इय वीरनाहचरिए सुपवित्ते दुक्खदारुकरवत्ते । सिवपुरसंमुहपत्थियमंगलकलसेक्कवरसउणे ।।५।। उसभजिणकहियहरि-चक्कवट्टिपयपवरलाभपडिबद्धो। जणमणविम्हयजणणो समत्तो तइयपत्थावो ।।६ || जुम्मं ।। (इति तइओ पत्थावो) सुख-दुःख-मणि-लेष्टु-शत्रु-मित्रादिषु, तुला इव समरूपां चित्तवृत्तिं धारयन् । तृणमिव पटलग्नं त्यक्त्वा सर्वसङ्गम् । विहरति वसुधायां निष्प्रकम्पः महात्मा ।।३।। ततः वर्षकोटिमेकां प्रव्रज्यां पालयित्वा कृतमरणः । शुक्रे देवलोके जातः देवः महर्द्धिकः ।।४।। इति वीरनाथचरित्रे सुपवित्रे दुःखदारुकरपत्रे। शिवसुखसम्मुखप्रस्थितमङ्गलकलशैकवरशकुने ।।५।। ऋषभजिनकथितहरि-चक्रवर्तीपदप्रवरलाभप्रतिबद्धः । जनमनोविस्मयजनकः समाप्तः तृतीयप्रस्तावः ।।६।। । इति तृतीयः प्रस्तावः સુખ-દુઃખ, મણિ-પાષાણ, શત્રુ-મિત્રાદિકમાં તુલા-ત્રાજવાની જેમ સમાન ચિત્તવૃત્તિને ધરતાં, વસ્ત્ર લાગેલ તૃણની જેમ સર્વ સંગને તજી, તે મહાત્મા નિષ્કપ થઇને વસુધાપર વિચરવા લાગ્યા. (૩) એમ એક કોટી વરસ પ્રવજ્યા પાળી, મરણ પામતાં પ્રિય મિત્ર મુનિ શુક્ર દેવલોકમાં મહર્દિક દેવતા થયા. (૪) એ પ્રમાણે દુઃખરૂપી લાકડાને કાપવામાં કરવત સમાન, શિવપુર પ્રત્યે પ્રસ્થિતને મંગલ-કળશની જેમ એક પ્રવર શુકનરૂપ અને સુપવિત્ર એવા મહાવીર-ચરિત્રમાં ઋષભસ્વામીએ કહેલ શ્રેષ્ઠ વાસુદેવ અને ચક્રવર્તીની પદવીની પ્રાપ્તિવાળો અને જન-મનને આશ્ચર્ય પમાડનાર એવો ત્રીજો પ્રસ્તાવ પૂર્ણ થયો. (પાક) ।। इति तृतीय प्रस्ताव ।।
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy