SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः ३२३ ते सगिहेसु। कयं तक्कालोचियं किच्चं । राइणावि अभिसित्तो नियरज्जे पुत्तो। समप्पिया करि तुरगाइणो । कयमज्जणालंकारपरिग्गहो य चारुसिबिगाधिरूढो तेहिं सव्वेहिंवि पव्वज्जागहणाभिलासीहिं परिवुडो, दिज्जंतेसु अणिवारियप्पसरं कणगाइदाणेसु, वज्जंतेसु चउव्विहतूरेसु, नच्चंतेसु तरुणिसत्थेसु, थुणंतेसु मागहनिवहेसु गओ उज्जाणं । ओयरिओ सिबिगाओ। तिपयाहिणीकाऊण वंदिओ सूरी। परिचत्ताभरणस्स य दिन्ना से गुरूहिं पव्वज्जा, अंगीकया य तेण भावसारं । अह पढियजिणिंदुद्दिट्ठसिद्धंतसत्थो गुरुजणपयआराहणुज्जुत्तचित्तो । परिहरियपमायुम्माय-मायापवंचो बहुविहतवकम्मासेवक्खीणदेहो ||१|| विमलगुणकलावं अज्जिणंतो जिणंतो, कुसुमसरपमोक्खं वेरिवग्गं समग्गं। नियजियमिव सव्वे पाणिणो रक्खमाणो, खणमिव अचयंतो सुत्ततत्तत्थचित्तं ।।२।। कृत्यम्। राज्ञाऽपि अभिषिक्तः निजराज्ये पुत्रः । समर्पिताः करि तुरगादयः । कृतमज्जनाऽलङ्कारपरिग्रहः च चारुशिबिकाऽधिरूढः तैः सर्वैः अपि प्रव्रज्या - ग्रहणाऽभिलाषिभिः परिवृत्तः, दिगन्तेषु अनिवारितप्रसरं कनकादिदानेषु, वाद्यमानेषु चतुर्विधतूरेषु, नृत्यत्सु तरुणीसार्थेषु, स्तुवत्सु मागधनिवहेषु गतः उद्यानम्। अवतीर्णः शिबिकातः। त्रिप्रदक्षिणीकृत्य वन्दितः सूरिः । परित्यक्ताऽऽभरणस्य च दत्ता तस्य गुरुणा प्रव्रज्या, अङ्गीकृता च तेन भावसारम् । अथ पठितजिनेन्द्रोद्दिष्टसिद्धान्तसार्थः गुरुजनपदाऽऽराधनोद्युक्तचित्तः । परिहृतप्रमादोन्माद-मायाप्रपञ्चः बहुविधतपोकर्माऽऽसेवाक्षीणदेहः ।।१।। विमलगुणकलापमर्जयन् जयन्, कुसुमशरप्रमुखं वैरिवर्गं समग्रम्। निजजीवमिव सर्वान् प्राणिनः रक्षन्, क्षणमिव अत्यजन् सूत्र-तत्वार्थचिन्ताम् ।।२।। પોતપોતાને ઘરે ગયા અને તે સમયને યોગ્ય તેમણે બધું કૃત્ય કર્યું. અહીં રાજાએ પણ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને હાથી, અશ્વ પ્રમુખ સૈન્ય સમર્પણ કર્યું. પછી મજ્જન કરી, અલંકાર પહેરી, રાજા શિબિકાપર આરૂઢ થયો અને પ્રવ્રજ્યાના અભિલાષી તે બધા સામંતાદિકથી પરિવૃત થઇ, અનિવારિત કનકાદિકના દાન દેવામાં આવતાં, ચતુર્વિધ વાજીંત્રો વાગતાં, તરુણીજનો નૃત્ય કરતાં અને માગધ-સ્તુતિપાઠકો વિવિધ ગુણ બોલતાં તે ઉદ્યાનમાં આવ્યો. ત્યાં શિબિકાથકી નીચે ઉતરી તેણે આચાર્ય મહારાજને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કર્યું. પછી આભરણોનો ત્યાગ કરતાં ગુરુએ તેને દીક્ષા આપી, જે તેણે ભાવ સહિત અંગીકાર કરી. હવે જિનેશ્વર પ્રણીત સિદ્ધાંતોને ભણતાં, ગુરુની આજ્ઞાની આરાધનામાં ચિત્ત લગાડતાં, પ્રમાદ, ઉન્માદ અને માયાપ્રપંચને તજતાં, બહુવિધ તપથી શરીરને ક્ષીણ કરતાં, (૧) નિર્મળ ગુણ-સમૂહનો સંગ્રહ કરતાં, કામ પ્રમુખ સમસ્ત રિપુઓને જીતતાં, પોતાના જીવિતની જેમ બધા પ્રાણીઓની રક્ષા કરતાં, સૂત્રાર્થના ચિંતનને ક્ષણ પણ ન મૂકતાં, (૨)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy