SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० श्रीमहावीरचरित्रम् छायमाणोव्व अंबरतलं, हयहेसिय-गयगुलगुलाइय-रहघणघणाइयरवेहिं बहिरयंतोव्व जीवलोयं वरदामतित्थाभिमुहं वच्चइ । कमेण य तहिं पत्तो समाणो पुव्वविहीए वरदामदेवस्स अट्ठमभत्तं, रयणपहरणं अट्ठाहियामहिमं च करेइ । एवं पहासतित्थाहिवस्सऽवि, नवरं पभासतित्थदेवो मालं, मउडं, मुत्ताजालं कडगतुडियाणि य चक्कवट्टिस्स पीइदाणं पयच्छइत्ति। तओ पुणोऽवि जक्खसहस्सपरिवुडेण अंतरिक्खगएण चक्करयणेण दंसिज्जमाणमग्गो चक्कवट्टी सिंधुमहानईए दाहिणिल्लेणं कूलेणं सिंधूदेविभवणाभिमुहं गओ । तत्थवि अट्ठमभत्तं पगिण्हइ । तस्स पज्जते य सिंधुदेवीए सुहासणत्थाए चलियं सीहासणं । ओहिनाणमुणियचक्कवट्टिसमागमा य नाणामणि-कणग-रयणभत्तिचित्ताणि दोन्नि भद्दासणाइं, कडगाणि, तुडिगाणि, वत्थाणि पगहिऊण चक्कवट्टिसगासमागया पंजलिउडा विणएण समप्पेइ । रायाऽवि तं सक्कारिय सम्माणिय सट्ठाणे विसज्जेइ। तओ पुणरवि चक्करयणं वेयड्ढपव्वयाभिमुहं गंतुमारद्धं । अम्बरतलम्, हयहेषित-गजगुलगुलायित-रथघनघनायितरवैः बधिरयन् इव जीवलोकं वरदामतीर्थाभिमुखं व्रजति । क्रमेण च तत्र प्राप्तः सन् पूर्वविधिना वरदामदेवस्य अष्टमभक्तम्, रत्नप्रहरणम् अष्टाह्निकामहिमानं च करोति । एवं प्रभासतीर्थाधिपस्य अपि, केवलं प्रभासतीर्थदेवः मालाम्, मुकुटम्, मुक्ताफलम् कटकत्रुटितानि च चक्रवर्तिने प्रीतिदानं प्रयच्छति। ततः पुनः अपि यक्षसहस्रपरिवृत्तेन अन्तरिक्षगतेन चक्ररत्नेन दर्यमानमार्गः चक्रवर्ती सिन्धुमहानद्यां दक्षिणेन कूलेन सिन्धुदेवीभवनाभिमुखं गतः। तत्रापि अष्टमभक्तं परिगृह्णाति तस्य पर्यन्ते च सिन्धुदेव्याः सुखासनस्थायाः चलितं सिंहासनम् । अवधिज्ञानज्ञातचक्रवर्तिसमागमा च नानामणि-कनक-रत्न-भक्तिचित्रे द्वे भद्रासने, कटके, त्रुटिते, वस्त्राणि प्रगृह्य चक्रवर्तिसकाशमागता प्राञ्जलिपुटा विनयेन समर्पयति। राजाऽपि तां सत्कृत्य सन्मान्य स्वस्थाने विसृजति। ततः पुनः अपि ઘણ-ઘણાયિત અવાજથી જાણે જીવલોકને બહેરા બનાવતો હોય એવો તે વરદામ તીર્થ ભણી ચાલ્યો. અનુક્રમે ત્યાં પહોંચતાં પૂર્વવિધિ પ્રમાણે તેણે વરદામદેવ નિમિત્તે અઠ્ઠમ તપ, બાણપ્રેષણ, ઉપહારગ્રહણ અને અઠ્ઠાઇ-મહોત્સવ કર્યો. એ પ્રમાણે પ્રભાસતીર્થના અધિપતિને સાધ્યો. તેમાં એટલું વિશેષ કે તેણે નરેંદ્રને માળા, મુગટ, મોતીઓ, કંકણ, બાજુબંધપ્રમુખ પ્રીતિદાનમાં આપ્યાં. પછી ત્યાંથી હજાર યક્ષોથી અધિષ્ઠિત. આકાશે ચાલતા ચક્રરત્ન વડે બતાવાતા માર્ગને અનુસારે નરેંદ્ર, સિંધુ મહાનદીના દક્ષિણ તટપર સિંધુદેવીના ભવન ભણી ગયો. ત્યાં પણ અઠ્ઠમતપ કરવાથી સુખાસને બેઠેલ સિંધુદેવીનું સિંહાસન ચલાયમાન થયું. ત્યારે અવધિજ્ઞાનથી ચક્રવર્તીનું આગમન %e0, विविध भए, 513, २त्न, विविध यित्री, मद्रासन, 3591-83i, पापध, स्त्रीप्रभु ने नरेंद्र પાસે આવી અને વિનયથી અંજલિ જોડી તેણે બધું સમર્પણ કર્યું, એટલે રાજાએ પણ તેને સન્માન અને સત્કાર આપી સ્વસ્થાને વિસર્જન કરી. પછી ચક્રરત્ન વૈતાઢ્ય પર્વત તરફ જવા લાગ્યું અને રાજા પણ અનુક્રમે બળવાહન-સહિત જતાં તે પર્વતનાં મૂળ-પ્રદેશમાં આવ્યો. ત્યાં સેનાને સ્થાપન કરાવી. એવામાં વૈતાઢયગિરિના કુમારદેવે પણ પ્રથમ પ્રમાણે આસન ચલાયમાન થવાથી વિવિધ અલંકાર સમર્પીને તેની સેવા-આજ્ઞાનો સ્વીકાર
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy