SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः २९९ इय खणमेगं परिचिंतिऊण गिण्हइ सरं सहत्थेणं। पेच्छइ य चक्कवट्टिस्स नामयं मणिविणिम्मवियं ।।३।। एवं च ववगयसंसओ उवसमियकोवविगारो विविहमहामोल्लचित्तमणिरयणाभरणनामंकियसरसणाहो पियमित्तचक्कवट्टिणो सगासमुवगंतूण मत्थए अंजलिं काऊण य विजएणं वद्धावेइ । भणइ य-'जहाऽहं इयाणिं तुम्ह आणानिदेसवत्ती किंकरनिव्विसेसो, ता पडिच्छह इमं पीइदाणं ति भणिऊण आभरणाइं सरं च समप्पेइ । चक्कवट्टीवि तं सक्कारिऊण सम्माणिऊण य सठ्ठाणे विसज्जेइ, रहंपि परावत्तिऊण खंधावारमुवागच्छइ, भोयणाइ काऊण य किंकरपुरिसेहिं मागहदेवस्स अट्ठाहियामहिमं कारावेइ। तस्स य पज्जंते चक्काणुमग्गेण खग्ग-चाव-नाराय-कणकप्पणि-सूल-लडलि-भिंडिमालपमुहपहरणहत्थसुहडसत्थाणुजायमग्गो हत्थिरयणमारूढो नरिंदो काल-पीय-रत्त-पंडुरवण्णाणेगचिंधसहस्सेहि इति क्षणमेकं परिचिन्त्य गृह्णाति शरं स्वहस्तेन । प्रेक्षते च चक्रवर्तिनः नाम मणिविनिर्मापितम् ।।३।। एवं च व्यपगतसंशयः उपशान्तकोपविकारः विविधमहामूल्यचित्र-मणि-रत्नाऽऽभरणनामाऽङ्कितशरसनाथः प्रियमित्रचक्रवर्तिनः सकाशमुपगत्य मस्तके अञ्जलिं कृत्वा च विजयेन वर्धापयति । भणति च 'यथाऽहम् इदानीं तव आज्ञानिर्देशवर्ती किङ्करनिर्विशेषः, तस्मात् प्रतीच्छ इदं प्रीतिदानम्' इति भणित्वा आभरणानि शरं च समर्पयति । चक्रवर्ती अपि तं सत्कार्य सन्मान्य च स्वस्थाने विसृजति, रथमपि परावर्त्य स्कन्धावारम् उपागच्छति, भोजनादीन् कृत्वा च किङ्करपुरुषैः मागधदेवस्य अष्टाह्निकामहिमानं कारयति। तस्य च पर्यन्ते चक्राऽनुमार्गेण खड्ग-चाप-नाराच-कणकल्पनि-शूल-काली-भिंडिमाल-प्रमुखप्रहरणहस्तसुभटसार्थाऽनुयातमार्गः हस्तिरत्नमारुढः नरेन्द्रः कृष्ण-पीत-रक्त-पाण्डुर-वर्णाऽनेकचिह्नसहस्रैः छादयन् इव એમ ક્ષણવાર ચિંતવી તે બાણ તેણે પોતાના હાથમાં લીધું અને મણિથી આલેખેલ ચક્રવર્તીનું નામ જોયું. (૩) એટલે સંશય દૂર થતાં કોપવિકાર શમાવી, મહાકિંમતી વિવિધ મણિ, રત્ન, આભરણ અને નામાંકિત તે બાણ લઇ. પ્રિયમિત્ર ચક્રવર્તી પાસે આવી. મસ્તકે અંજલિ જોડીને તેણે વિજયથી વધાવ્યો અને કહ્યું સમાન હું આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ, માટે આ પ્રીતિદાન સ્વીકારો.' એમ કહી તેણે બાણ અને આભરણાદિ તેને અર્પણ કર્યા. ચક્રવર્તી પણ તેને સત્કાર અને સન્માન આપી, સ્વસ્થાને મોકલી, રથને પાછો વાળીને તે પોતાના સૈન્યમાં આવ્યો. ત્યાં ભોજનાદિ કરી, પોતાના કિંકરજનો પાસે માગધદેવનો અઠ્ઠાઇ મહોત્સવ કરાવ્યો. પછી त्यांथी यानुसारे, ५२, धनुष्य, पाए, क्षु२५, भाला, ५२छी, भिंडीमलप्रभुण शस्त्राने धा२५॥ ४२त मने સુભટો સહિત, હસ્તિ-રત્નપર આરૂઢ થઇને પ્રિય મિત્ર નરેંદ્ર, કાળા, પીળા, રક્ત, શ્વેત-વર્ણયુક્ત અનેક ધ્વજાઓથી જાણે આકાશતલને આચ્છાદિત કરતો હોય, અને અશ્વોના હેકારવ, હાથીઓના ગુલગુલાયિત ધ્વનિ, તથા રથોના
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy