SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २५३ तृतीयः प्रस्तावः जलरासिव्व रेहंतदेहो, सवणकयकणयकुंडलकंतिपसरेण तक्कालसंगमूसुयरायसिरिसरागतिरिच्छच्छिविच्छोहेहिं व भासमाणवयणो, पुरो पइट्ठियरयणलट्ठिनिविठ्ठकणयकविलगरुलकंतिपडलच्छलेण कोवं व उग्गिरंतो तिविठ्ठकुमारो सिग्धं गंतूण मिलिओ पयावइनरिंदस्स, भणिउमाढत्तो य-'ताय! नियत्तह तुम्हे, देह ममाएसं, कित्तियमेत्तो एसो घोडयग्गीवो?, अवणेमि तुम्ह पसाएण एयस्स धिट्टसोंडीरयं । न य बहुसहाओत्ति संकणिज्जं, जओ भोयणमेत्तसहायिणो इमे, परमत्थेण एगागी चेव एसो।' रायणा भणियं-'पुत्त! लीलाविहाडियसमुक्कडकेसरिकिसोरस्स अविगणियपडिवक्खलक्खस्स किं असझं तुह परक्कमस्स?, केवलं दूरट्ठिया कोऊहलपेच्छगा एत्थ अम्हे ।' कुमारेण वुत्तं-'एवं होउ ।' अह विसिट्ठसउणोवलंभवढ्तपरितोसाणं अणवरयपयाणगेहिं वच्चंताणं तेसिं तस्स रहावत्तपव्वयस्स समीवे संपत्ताणं अवरोप्परासन्नदं सणवसेण जाए हलबोले वडवानलज्वालाकलापेन जलराशिः इव राजमानदेहः, श्रवणकृतकनककुण्डलकान्तिप्रसरेण तत्कालसङ्गमोत्सूकराजश्रीसरागतिर्यगक्षिविक्षोभैः इव भासमानवदनः, पुरतः प्रतिष्ठितरत्नयष्टिनिविष्टकनककपिलगुरुकान्तिपटलच्छलेन कोपमिव उद्गिरन् त्रिपृष्ठकुमारः शीघ्रं गत्वा मिलितः प्रजापतिनरेन्द्रम्, भणितुमारब्धश्च ‘तात! निवर्तस्व त्वम्, देहि मम आदेशम्, कियन्मात्रः एषः घोटकग्रीवः? अपनयामि तव प्रसादेन एतस्य धृष्टशौण्डीर्यताम् | न च बहुसहायः इति शङ्कनीयम, यतः भोजनमात्रसहायिनः इमे, परमार्थेन एकाकी एव एषः। राज्ञा भणितं 'पुत्र! लीलाविघटितसमुत्कटकेसरिकिशोरस्य अविगणितप्रतिपक्षलक्षस्य किमसाध्यं तव पराक्रमस्य? केवलं दूरस्थिताः कौतूहलप्रेक्षकाः अत्र वयम्।' कुमारेण उक्तम् ‘एवं भवतु ।' अथ विशिष्टशुकनोपलाभवर्धमानपरितोषाणां अनवरतप्रयाणकैः व्रजतां तेषां तस्य रथावर्तपर्वतस्य समीपे सम्प्राप्तानां अपराऽपराऽऽसन्नदर्शनवशेन जाते कलकले परिकल्पितसन्नद्धगुण्डाऽऽटोपानि उत्थितानि દીપતો તથા આગળ પ્રસ્થિત રત્ન-લષ્ટિમાં જડેલ સોનાની પીળી ભારે કાંતિના બહાને જાણે કોપને બહાર કાઢતો હોય એવો ત્રિપૃષ્ઠકુમાર સત્વર જઇને પ્રજાપતિ રાજાને મળ્યો, અને કહેવા લાગ્યો “હે તાત! તમે નિવૃત્ત થાઓ અને મને આજ્ઞા કરો. એ અશ્વગ્રીવ શું માત્ર છે? તમારા પ્રસાદથી એના ધૃષ્ટ શૌર્યને પરાસ્ત કરી દઉં વળી એના બહુ સહાયકો છે એવી પણ તમારે શંકા ન કરવી કારણ કે તે બધા ભોજનમાત્રના સહાયકો છે, પરંતુ ખરી રીતે તો તે એકલો જ છે.” રાજાએ કહ્યું-“પુત્ર! ઉત્કટ કેશરિકિશોરને લીલામાત્રથી મારી નાખનાર અને લાખો શત્રુઓની અવગણના કરનાર એવા તારા પરાક્રમને શું અસાધ્ય છે? અમે તો અહીં દૂર રહીને કેવલ કૌતુક જોયા કરીશું,” सुभा२ पोल्यो, 'मले मेम २d.' હવે વિશિષ્ટ શુકનો થતાં વધતા હર્ષે, નિરંતર પ્રયાણ કરતાં તે રથાવર્ત પર્વતની સમીપે તેઓ પહોંચ્યા, એટલે બંને સૈન્યોએ પરસ્પર એક બીજાને નજીક જોવાથી કોલાહલ વધતાં, પાખરેલા અશ્વો અને કવચધારી
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy