SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ श्रीमहावीरचरित्रम ___ अह पयावइणा भणियं-'भद्द! वच्च नियनरिंदसगासं, साहेसु य जहा-एस आगओ पयावइत्ति। एवमाइन्निऊण निग्गओ दूओ। राइणावि काराविओ सेन्नसंवाहो। तओ पक्खरिज्जंतदप्पियवग्गंततुरंगमं, गुडिज्जंतगयघडं, समरपरिहत्थुच्छहंतफारफारक्कचक्कं, चंडगंडीवगुणज्झणक्कारमुहलुच्छलंतधणुद्धरं, रहारूढपवरवीरं, नाणाउहहत्यसमुत्थरंतसुहडसत्थं चलियं चाउरंगं बलं । तेण य परिवुडो पयंडगुडाडोवभासुरकुंजरकंधराधिरूढो नीहरिओ पुराओ पयावई। एत्यंतरे नीलचलंतमहंततालज्झयाणुसारमिलियसामंतपरिगएण पबलनीलीनीलयदुउल्लनियंसणेण करयलफुरंतहल-मुसलपहरणेण संगामसंगमुक्कंखिरेण अयलकुमारेण अणुगम्ममाणमग्गो; आमलगथूलमुत्ताहलहारेण गयणाभोगोव्व नहसुरसरिपवाहेण सोहंतवियडवच्छत्थलो, तरुणतरणिकिरणसन्निगाससिचयजुयलेण वडवानलजालाकलावेण __ अथ प्रजापतिना भणितं 'भद्र! व्रज निजनरेन्द्रसकाशम्, कथय च यथा 'एषः आगतः प्रजापतिः।' एवमाकर्ण्य निर्गतः दूतः । राज्ञाऽपि कारितः सैन्यसंवाहः । ततः प्रक्षरदृप्तवलगत्तुरङ्गमम्, गुड्यमानगजघट्टम्, समरपरिहस्तोच्छलत्स्फारस्फारक(अस्त्र)चक्रम्, चण्डगाण्डीवगुणझणक्कार-मुखरोच्छलद्धनुर्धरम्, रथाऽऽरूढप्रवरवीरम्, नानाऽऽयुधहस्तसमुत्तिष्ठत्सुभटसार्थं चलितं चातुरङ्गं बलम् । तेन च परिवृत्तः प्रचण्डगुडाटोपभासुरकुञ्जरकन्धराऽधिरूढः निहृतः पुरात् प्रजापतिः। अत्रान्तरे नीलचलन्महत्तालध्वजाऽनुसारमिलितसामन्तपरिगतेन प्रवरनीलनिलयदुकुलनिवसनेन करतलस्फुरद्हल-मुशलप्रहरणेन सङ्ग्रामसङ्गमोत्कण्ठितेन अचलकुमारेण अनुगम्यमानमार्गः, आमलकस्थूलमुक्ताफलहारेण गगनाभोगः इव नभःसुरसरित्प्रवाहेण शोभमानविकटवक्षस्थलः, तरुणतरणिकिरणसन्निकाशसिचययुगलेन એટલે પ્રજાપતિએ કહ્યું- હે ભદ્ર! તું તારા સ્વામી પાસે જા અને કહે કે-પ્રજાપતિ આ આવ્યો.” એમ સાંભળી દૂત તરત ચાલી નીકળ્યા. અહીં રાજાએ પણ સૈન્ય સજ્જ કરવાની તૈયારી કરી. એટલે ગર્વથી હણહણાટ કરતાં અશ્વો શણગારવામાં આવ્યા, ગજઘટાને કવચ ચડાવવામાં આવ્યા, યુદ્ધદક્ષ અને ઉત્સાહ પામતા ફરકાસ્ત્રધારી સુભટો તૈયાર થયા, પ્રચંડ ધનુષ્યની દોરીના ઝણકારથી શબ્દાયમાન એવા ધનુર્ધરો ઉછળવા લાગ્યા, મજબૂત યોધાઓ રથોપર આરૂઢ થયા તથા વિવિધ આયુધોને હાથમાં ધારણ કરતાં સુભટો બહાર નીકળ્યા. એમ ચતુરંગ બળ-સૈન્ય ચાલવા તૈયાર થયું. તેનાથી પરિવૃત થયેલ પ્રજાપતિ રાજા પણ, પ્રચંડ કવચના આટોપ-આડંબરથી શોભાયમાન કુંજરપર બેસીને નગરની બહાર નીકળ્યો. એવામાં ઉછળતી અને મોટા તાલપત્રસમાન નલધ્વજાના અનુસારે એકત્ર થયેલા સામંતોથી પરવરેલ, નીલી વૃક્ષના સ્થાનરૂપ અત્યંત નીલવસ્ત્રને ધારણ કરનાર, હાથમાં હળ-મુશળરૂપ આયુધથી વિરાજિત, તથા સંગ્રામ-સંગમાં ઉત્કંઠિત એવા અચલકુમારથી અનુસરાતો, આમળાસમાન મોટા મોતીના હારવડે, આકાશ ગંગાના પ્રવાહથી ગંગનાંગણની જેમ વિસ્તૃત વક્ષસ્થળથી શોભાયમાન, તરૂણ સૂર્યના કિરણ સમાન વસ્ત્રયુગલવડે વડવાનલના વાલા કલાપથી સમુદ્રની જેમ શરીરે સુશોભિત, કર્ણમાં નાખેલ કનકકુંડલની કાંતિના પ્રસારવડે, તત્કાલ સંગમ કરવાને ઉત્સુક બનેલ રાજલક્ષ્મીના સરાગ કટાક્ષની જેમ મુખે
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy