SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः भो भो कुमार ! विरमसु गोहच्चपिव विमुंच एयवहं । दूया रंडा भंडा कयावराहावि अहणणिज्जा ||६|| = ताहे भणिया पुरिसा! रे रे सिग्धं इमस्स पावस्स । मोत्तूण जीवियव्वं सेसं अवहरह वत्थाई ||७|| पुरिसेहिं तओ कुमरस्स वयणओ लट्ठि मुट्ठिपभिईहिं । गहिऊण तं समत्थं धणाइयं अवहडं तस्स ||८|| भयभरविहुरत्तणओ नियंसियं वत्थमविय से गलियं । भूमीए निवडणेणं धूलीए धूसरियमंगं ।।९।। भोः भोः कुमार! विरम गोहत्यामिव विमुञ्च एतद्वधम् । दूताः, रण्डाः, भण्डाः कृताऽपराधाः अपि अहन्तव्याः || ६ || तदा भणिताः पुरुषाः रे! रे! शीघ्रमस्य पापस्य । मुक्त्वा जीवितव्यं शेषमपहरत वस्त्रादिं । ।७।। पुरुषैः ततः कुमारस्य वचनाद् यष्टि-मुष्टिप्रभृतिभिः । गृहीत्वा तत् समस्तं धनादिकमपहृतं तस्य ।।८।। भयभरविधूरत्वतः निवसितं वस्त्रमपि च तस्य गलितम् । भूमौ निपतनेन धूल्यां धूसरितमङ्गम् ।।९।। २१७ કર્યા વિના તું મરણ ન પામે.' એમ કહી ત્રિપુષ્ટ જેવામાં મજબૂત મુષ્ટિપ્રહાર ઉગામી તેને હણવા જાય છે, તેવામાં અચલે તેને અટકાવીને કહ્યું-‘હે કુમા૨! ગોહત્યાની જેમ એના વધથી વિરામ પામ, કારણકે દૂત, વિધવા અને ભાંડ બહુરૂપીયો એ અપરાધી છતાં અવધ્ય છે. (૪|૫|૬) એટલે કુમારે પોતાના સેવકોને આજ્ઞા કરી - ‘હે પુરુષો! તમે આ પાપીનું એક જીવિત મૂકીને બીજું બધું વસ્ત્રાદિક વિનાવિલંબે છીનવી લ્યો.' (૭) એ રીતે કુમા૨ના વચનથી પુરુષોએ લાકડી, મુષ્ટિ વિગેરેથી તેનો નિગ્રહ કરી, ધનાદિક બધું છીનવી લીધું. (८) આથી ભારે ભયથી વ્યાકૂળ થતાં દૂતનું ઉપરનું વસ્ત્ર પણ જમીનપર પડી ગયું અને જમીન પર પડી જવાથી તેનું બધું શરીર ધૂળથી મિલન થઇ ગયું. (૯)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy