SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः २१५ तेण भणियं-'कुमार! एसो खु रायाहिरायस्स पहाणदूओ। अओ सामिव्व दळुव्वोत्ति राइणा अब्भुट्ठिओ। अओच्चिय पडिहारेणवि न खलिओ। एयाणुवित्तीए चेव सुहेणेत्थ निवसिज्जइ । पभुचित्ताणुवत्तित्तणं हि सेवगधम्मो।' ___ कुमारेण भणियं-'जाणियव्वं कोऽवि कस्सवि पभू सेवगो वा, होउ ताव किं एएण?, अनिव्वडियपुरिसायाराणं विफलो अत्तुक्करिसो, निरत्थओ तुंडमंडवो(णो?), अणुचिओ भुयबलावलेवो, अजुत्तो नेवत्थफडाडोवो। ता एयं एत्थ पत्तकालं-अरे! साहेज्जसु तुमं मम जया एसो सनयराभिमुहं वच्चेज्ज, जेण करेमि एयस्स पाहुन्नयं।' 'जं कुमारो आणावेइत्तिभणिऊण अब्भुवगयं पुरिसेण| सो य दूओ गुणदोसे राइणा समं भासिऊण साहियनरिंदपओयणो, परिगहियविविहपाहुडो, कयसक्कारसम्माणो चलिओ सनयराभिमुहं। अंतरा य गच्छंतो विन्नायगमणवइयरेणं पडिरुद्धो तिविह्रकुमारेण अयलपरिगएणं, भणिओ यदृष्टव्यः इति राज्ञा अभ्युत्थितः। अतः एव प्रतिहारेण अपि न स्खलितः। एतदनुवृत्त्या एव सुखेनाऽत्र न्युष्यते। प्रभुचित्ताऽनुवर्तित्वं हि सेवकधर्मः।' कुमारेण भणितं 'ज्ञातव्यं कः कंस्य प्रभुः सेवकः वा । भवतु तावत् किं एतेन? अनिवर्तितपौरुषाणां विफलः आत्मोत्कर्षः, निरर्थकः तुण्डमण्डनः, अनुचितः भुजबलाऽवलेपः, अयुक्तः नेपथ्यफटाऽऽटोपः । तस्माद् एतदत्र प्राप्तकालम् - अरे! कथय त्वं मां यदा एषः स्वनगराऽभिमुखं व्रजेत्, येन करोमि एतस्य प्राधुण्यकम्। 'यद् कुमारः आज्ञापयति' इति भणित्वा अभ्युपगतं पुरुषेण | सः च दूतः गुणदोषान् राज्ञा समं भाषित्वा साधितनरेन्द्रप्रयोजनः, परिगृहीतविविधप्राभृतः, कृतसत्कारसन्मानः चलितः स्वनगराऽभिमुखम् । अन्तरा च गच्छन् विज्ञातगमनव्यतिकरेण प्रतिरुद्धः त्रिपृष्ठकुमारेण अचलपरिगतेन, भणितश्चતેથી પ્રતિહારે પણ તેને અટકાવ્યો નહિ. એની અનુકૂળતાથી જ અહીં સુખે રહી શકાય છે, કારણકે સ્વામીની મરજી પ્રમાણે વર્તવું એ સેવકનો ધર્મ છે.” કુમાર બોલ્યો-“કોણ કોનો સ્વામી કે સેવક છે? તે હવે જાણવામાં આવી જશે. એ બાબતથી અત્યારે પ્રયોજન નથી. જે પરાક્રમ કરતા નથી તેવા જનોનો અત્યુત્કર્ષ વિફળ છે, મુખની શોભા નિરર્થક છે, ભુજબળનો ગર્વ અનુચિત છે અને વસ્ત્રાદિકનો આડંબર અયુક્ત છે, માટે અત્યારે અહીં એ જ કર્તવ્ય છે કે એ દૂત જ્યારે પોતાના નગરભણી પાછો ફરે ત્યારે તમે મને ખબર આપજો, કે જેથી તેનું આતિથ્ય કરું.” એટલે “જેવી કુમારની આશા' એમ કહી તે પુરુષે કુમારનું વચન માન્ય કર્યું. હવે તે દૂત રાજા સાથે ગુણ-દોષની વાતો કરી, પોતાના સ્વામીનું પ્રયોજન કહી, વિવિધ પ્રાભૂત-ભેટ સ્વીકારી, સત્કાર-સન્માન પામી, તે પોતાના નગર તરફ ચાલ્યો. એવામાં તેના ગમનનો વૃતાંત જાણવામાં આવતાં, અચલ ભ્રાતા સાથે ત્રિપૃષ્ણકુમારે દૂતને અધવચ અટકાવ્યો અને જણાવ્યું
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy