SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ निब्भच्छिऊण एवं साहिक्खेवं सुतिक्खवयणेहिं । गंतूण य नियठाणं साहू चिंतेउमाढत्तो || ३ || अज्जवि न मणागंपिवि पुव्वाणुसयं चयंति मइ एए। पव्वज्जोवगयंमिवि निक्कारणवइरिणो पावा ||४|| अहवा एयाणं बालिसाणं किं एत्थ दूसणं ? जेण । पुव्वायरियाण सुहासुहाण एसो दसावागो । । ५ ।। ता तह करेमि संपइ परभवपत्तो जहा य सुमिणेवि । एवंविहअवमाणद्वाणं नो कहिंपि पेच्छामि ||६|| इय कयसंकप्पो सो अविभावियसमयसत्थपरमत्थो । अविचिंतिउत्तरोत्तरसंसारावडणदुहनिवहो ।।७।। निर्भर्त्स्य एवं साभिक्षेपं सुतीक्ष्णवचनैः। गत्वा च निजस्थानं साधुः चिन्तयितुमारब्धवान् ।।३।। अद्याऽपि न मनागपि पूर्वानुशयं त्यजन्ति मयि एते । प्रव्रज्योपगतमपि निष्कारणवैरिणः पापाः ।।४।। श्रीमहावीरचरित्रम् अथवा एतेषां बालिशानां किमत्र दूषणम् ? येन । पूर्वाऽऽचरितानां शुभाऽशुभानामेषः दशापाकः ।।५।। तस्मात् तथा करोमि सम्प्रति परभवप्राप्तः यथा च स्वप्नेऽपि । एवंविधाऽपमानस्थानं न कुत्राऽपि प्रेक्षे ।।६।। इति कृतसङ्कल्पः सः अविभावितसमयसार्थपरमार्थः । अविचिन्तितोत्तरोत्तरसंसाराऽऽपतनदुःखनिवहः ।।७।। એમ તેમને આક્ષેપસહિત તીક્ષ્ણ વચનોથી નિભ્રંછી, પોતાના સ્થાને જઇને તે મુનિ ચિંતવવા લાગ્યા કે- (૩) ‘હજુ પણ એ લોકો મારાપરનો પૂર્વનો ક્રોધ લેશ પણ તજતા નથી. દીક્ષા લેવા છતાં એ પાપીઓ મારા निष्डारए। वैरी जन्या छे. (४) અથવા એ અજ્ઞોનું તેમાં શું દૂષણ છે? કારણ કે પૂર્વે આચરેલા શુભાશુભનો એ દશ ગણો થયેલો વિપાક છે. (૫) માટે હવે એમ કરું કે જેથી પરભવે સ્વપ્નમાં પણ આવા પ્રકારના અપમાનનું સ્થાન ક્યાંય પણ ન થાઉં.' (૬) એ પ્રમાણે અનેક શાસ્ત્રનો પરમાર્થ વિચાર્યા વિના અને ઉત્તરોત્તર આવી પડતા સંસારના દુ:ખસમૂહને
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy