SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमः प्रस्तावः ता जह भुवणेक्कगुरू निप्पडिमपभावधरियधम्मधुरो। मिच्छत्ततिमिरमुसुमूरणेक्कमिहिरो महावीरो।।१५।। अच्चंतमणंतमणोरपारभववारिरासिमणवरयं । पुव्वं परियट्टिय तिरिय-तियस-पुरिसाइभावेणं ||१६ ।। ओसप्पिणी इमीए पढमं चिय गामचिंतगभवंमि । नीसेससोक्खमूलं सम्मत्तमणुत्तमं पत्तो।।१७।। तत्तो पाविय देवत्तमुत्तमं भरहचक्कवट्टिस्स । मरिइत्ति सुओ होउं काउं जिणदेसियं दिक्खं ||१८ ।। तस्माद् यथा भुवनैकगुरुः निष्प्रतिमप्रभावधृतधर्मधूरः । मिथ्यात्वतिमिरभञ्जनैकमिहिर: महावीरः ||१५।। अत्यन्तमनन्तमनर्वाक्पारभववारिराशिम् अनवरतम् । पूर्वं परिवृत्य तिर्यक्-त्रिदश-पुरुषादिभावेन ।।१६ ।। भूमिका - संक्षिप्तवृत्तम् अवसर्पिण्याम् अस्यां प्रथममेव ग्रामचिन्तकभवे। निःशेषसौख्यमूलं सम्यक्त्वमनुत्तमं प्राप्तवान् ।।१७।। ततः प्राप्य देवत्वमुत्तमं भरतचक्रिणः । मरीचिः इति सुतः भूत्वा कृत्वा जिनदेशितां दीक्षाम् ।।१८।। તેથી જે પ્રમાણે-ત્રણે ભુવનના એક ગુરુ, અખંડ પ્રભાવથી ધર્મ-ધરાને ધારણ કરનાર, મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરવામાં એક માત્ર સૂર્ય સમાન એવા શ્રી મહાવીર, (૧૫) પૂર્વે તિર્યંચ, દેવતા અને મનુષ્યાદિરૂપે અત્યંત, અનંત અને પારાવાર આ ભવસાગરમાં વારંવાર ભમીને (१७) આ અવસર્પિણીમાં પ્રથમ ગામમુખીના ભાવમાં સમસ્ત સુખના કારણરૂપ ઉત્તમ સમ્યક્ત પામ્યા. (૧૭) ત્યાંથી ઉત્તમ દેવત્વ પામી, અવીને ભરત ચક્રવર્તીના મરીચિ નામે પુત્ર થઈને જિનપ્રણીત દીક્ષા લઈને. (१८)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy