SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् जलहिजलगलियरयणं व दुल्लहं पाविऊण मणुयत्तं । पुरिसत्थज्जणकज्जे उज्जमियव्वं बुहजणेणं ।।११।। तत्थ पुरिसत्थमत्थयचूडामणिविब्भमो परं धम्मो । सो पुण पइदिण सच्चरियसवणओ हवइ भव्वाणं ।।१२।। तस्स य धम्मस्स जिणो पणायगो संपयं महावीरो। चरियपि उ तस्सेव य सुणिज्जमाणं तओ जुत्तं ।।१३।। तं पुण निस्सेसागमसमुद्दसवणासमत्थसत्ताणं। निउणेणावि न गुरुणा समग्गमवि तीरए वोत्तुं ।।१४।। जलधिजलगलितरत्नमिव दुर्लभं प्राप्य मनुजत्वम् । पुरुषार्थाऽर्जनकार्ये उद्यतितव्यं बुधजनेन ||११।। तत्र पुरुषार्थमस्तकचूडामणिविभ्रमः परं धर्मः । सः पुनः प्रतिदिनं सच्चरित्रश्रवणाद् भवति भव्यानाम् ।।१२।। तस्य च धर्मस्य जिनः प्रणायकः साम्प्रतं महावीरः । चरित्रमपि तु तस्यैव च श्रूयमाणं ततः युक्तम् ।।१३।। तत्पुनः निःशेषाऽऽगमसमुद्रश्रवणाऽसमर्थसत्त्वानाम् । निपुणेनाऽपि न गुरुणा समग्रमपि शक्यते वक्तुम् ।।१४।। મહાસાગરના અગાધ જળમાં પડી ગયેલા રત્નની જેમ અત્યંત દુર્લભ એવા માનવભવને પામીને સુજ્ઞજનોએ સદા પુરુષાર્થ-પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો ઉચિત છે. (૧૧) તે સમસ્ત પુરુષાર્થોરૂપી મસ્તક ઉપર મણિ સમાન શ્રેષ્ઠ તો ધર્મ જ છે. તે ધર્મ, પ્રતિદિન સુચરિત્રો સાંભળવાથી ભવ્યજનોને પ્રાપ્ત થાય છે. (૧૨) તે ધર્મના નાયક વર્તમાનમાં તીર્થંકર શ્રી મહાવીર છે. માટે ચરિત્ર પણ તેમનું જ સાંભળવું વધારે યુક્ત છે, (१३) પરંતુ સમસ્ત આગમરૂપ સમુદ્રને સાંભવામાં અસમર્થ એવા પ્રાણીઓને નિપુણ ગુરુ પણ તે સમસ્ત વીરચરિત્ર वाने समर्थ ५४ श न. (१४)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy