SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १८१ तृतीयः प्रस्तावः अन्नेसिं एवंविहसमग्गसामग्गिसंभवेऽवि मई। उप्पज्जइ संसारियसुहेसु विरसावसाणेसु ||१३।। को वाऽविहु सलहेज्जा को वा नामपि तेसिं गिण्हेज्जा। जे भोगामिसगिद्धा रमंति इह सारमेयव्व ।।१४।। अविय-जोव्वणपडलच्छाइयविवेयनयणा मुणंति तरुणीण | केसेसुं कुडिलत्तं न उणो तासिं चिय मणंमि ।।१५।। बहुहारावुद्दामं उब्भडनासं सुदीहरच्छं च । पवियंभियसत्तिलयं नियंति वयणं न उण नरयं ।।१६।। अन्येषामेवंविधसमग्रसामग्रीसम्भवेऽपि मतिः । उत्पद्यते संसारीसुखेषु विरसाऽवसानेषु ।।१३।। कः वा अपि खलु श्लाघेत कः वा नाम अपि तेषां गृह्णीयात् । ये भोगाऽऽमिषगृद्धाः रमन्ते अत्र सारमेयः इव ।।१४।। अपि च - यौवनपटलाऽऽच्छादितविवेकनयनाः जानन्तिः तरुणीनाम् | केशेषु कुटिलत्वं न पुनः तासां एव मनसि ।।१५।। बहुधा आरावोद्दाममुद्भटनासं सुदीर्घाऽक्षं च । पविजृम्भितसतिलकं पश्यन्ति वदनं न पुनः नरकम् ।।१६।। બીજાઓને તો એવા પ્રકારની સમગ્ર સામગ્રી પ્રાપ્ત થયા છતાં પ્રાંતે વિરસ એવાં સાંસારિક સુખોમાં મતિ भुंआ४ २३ जे. (१७) વિષયરૂપ માંસમાં આસક્ત થયેલા જેઓ કૂતરાની જેમ સંસારમાં રત છે, તેવા લોકોની પ્રશંસા પણ કોણ 52 ? मने तेनु नाम ५५ ओए। वे ? (१४) અને વળી યૌવનના પડલથી જેમના લોચન આચ્છાદિત થયાં છે એવા પુરુષો, તરુણીઓના કેશોમાં રહેલ કુટિલતાને જાણે છે, પરંતુ તેમના મનની વક્રતાને જાણતા નથી. (૧૫) તેમજ કેટલાક જનો, બહુધા વચનવડે ઉદ્દામ, નાસિકાવડે ઉત્કટ, દીર્ધલોચનયુક્ત અને આસક્તિમાં ઉત્કંઠિત એવા તરુણી-ગણના મુખને જુવે છે, પરંતુ ભાવિ નરકને જોઈ શકતા નથી. (૧૬)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy