SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १८० श्रीमहावीरचरित्रम् सव्वण्णुधम्मबोहे जाएऽवि हु कम्मपरिणइवसेणं । नीसेसगुणावासो गुरूवि न कहिंपि संपडइ ।।९।। लद्धेऽवि गुरुंमि समत्थवत्थुवित्थारपयडणपईवे। सिद्धिपुरपरमपयवी न पयट्टइ तहवि विरइमई ।।१०।। तीएवि तिक्खबहुदुक्खलक्खनिरवेक्खकारणं पावो । पसरंतो न पमाओ खलिउं तीरेइ वणकरिव्व ।।११।। इय उत्तरोत्तरमहप्पबंधहेउप्पसाहणिज्जंमि। मोक्खसुहे धण्णाणं केसिपि मणो समुल्लसइ ।।१२।। सर्वज्ञधर्मबोधे जातेऽपि खलु कर्मपरिणतिवशेन । निःशेषगुणाऽऽवासः गुरुः अपि न कथमपि सम्प्राप्नोति ।।९।। लब्धेऽपि गुरौ समस्तवस्तुविस्तारप्रकटनप्रदीपे। सिद्धिपुरपरमपदवी न प्रवर्तते तथापि विरतिमतिः ।।१०।। तयाऽपि तीक्ष्णबहुदुःखलक्षनिरपेक्षकारणं पापः | प्रसरन् न प्रमादः स्खलितुं शक्यते वनकरिः इव ।।११।। इति उत्तरोत्तरमहाप्रबन्धहेतुप्रसाधनीये। मोक्षसुखे धन्यानां केषां अपि मनः समुल्लसति ।।१२।। વળી સર્વજ્ઞધર્મનો બોધ થવા છતા કર્મપરિણતિના કારણે સમસ્ત ગુણોના આવાસરૂપ એવા ગુરુ કદાપિ सांपडता नथी. (८) કદાચ સમસ્ત વસ્તુ-વિસ્તારને પ્રગટ રીતે જણાવવામાં દીપક સમાન એવા ગુરુ પ્રાપ્ત થયા છતાં મોક્ષનગરને માટે એક પરમપદવી સમાન એવી વિરતિની મતિ જાગ્રત થતી નથી. (૧૦) કદાચ વિરતિના પરિણામ વડે પણ ઘણાં જ તીવ્ર દુઃખોના એક અસાધારણ કારણરૂપ ફેલાતો પાપી પ્રમાદ વનસ્તીની જેમ પ્રમાદ તજવો મુશ્કેલ થઇ પડે છે. (૧૧) એમ ઉત્તરોત્તર અનેક નિમિત્તો વડે મેળવી શકાય એવા મોક્ષસુખમાં તો કોઇ ધન્ય પુરુષોનું મન જ વિકસિત थाय छे. (१२)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy