SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १७७ तृतीयः प्रस्तावः मेरुसेलसिहरव्व निच्चलो, संघकज्जभरवहणपच्चलो। सुरनरिंदपणिवयसासणो, दुट्ठकामतमपडलणासणो ।।२।। तवऽग्गिदड्डपावओ विसुद्धभावभावओ, सया तिगुत्तिगुत्तओ पसत्थलेसजुत्तओ। पयंडदंडवज्जिओ जिणिंदमग्गरंजिओ, पणट्ठमाण-कोहओ विणीयमाय-मोहओ ||३|| जणाण बोहकारओ कुतित्थिदप्पदारओ, अपुव्वकप्परुक्खओ पणट्ठसत्तुपक्खओ। मुणिंदविंदवंदिओ असेसलोयनंदिओ, अणेगछिन्नसंसओ पणट्ठसव्वदोसओ ||४|| तस्स एवंविहस्स गुरुणो पलोयणेण समत्थतित्थदंसणपुयपावं पिवऽप्पाणं मण्णमाणो सव्वायरेण पणमिऊण चरणकमलं उवविठ्ठो सन्निहियभूमिभागे गुरुणाऽवि पारद्धा महुमहणापूरियपंचयण्णरवाणुकारिणा सरेण धम्मदेसणा। जहा मेरुशैलशिखरः इव निश्चलः, सङ्घकार्यभारवहनप्रत्यलः । सुरनरेन्द्रप्रणिपातशासनः दुष्टकामतमोपटलनाशकः ।।२।। तपोऽग्निदग्धपापः विशुद्धभावभावकः सदा त्रिगुप्तिगुप्तः प्रशस्तलेश्यासंयुतः। प्रचण्डदण्डवर्जितः जिनेन्द्रमार्गरञ्जितः प्रणष्टमान-क्रोधः विनीतमाया-मोहः ।।३।। जनानां बोधकारकः कुतीर्थिदर्पदारकः, अपूर्वकल्पवृक्षः प्रणष्टशत्रुपक्षः। मुनीन्द्रवृन्दवन्दितः अशेषलोकनन्दितः, अनेकछिन्नसंशयः प्रणष्टसर्वदोषः ||४|| तस्य एवंविधस्य गुरोः प्रलोकनेन समस्त तीर्थदर्शनपूतपापमिव आत्मानं मन्यमानः सर्वाऽऽदरेण प्रणम्य चरणकमलमुपविष्टः सन्निहितभूमिभागे। गुरुणा अपि प्रारब्धा मधुमथनाऽऽपूरितपाञ्चजन्यरवाऽनुकारिणा स्वरेण धर्मदेशना । यथा -- મેરૂપર્વતના શિખર સમાન નિશ્ચલ, સંઘના કાર્યો કરવાને સમર્થ, દેવો અને નરેંદ્રો જેની આજ્ઞાને નમે છે, દુષ્ટ કામરૂપ તમ-પડલનો નાશ કરનાર, (૨) તપરૂપ અગ્નિથી પાપને બાળનાર, વિશુદ્ધ ભાવનાયુક્ત, સદા ત્રિગુપ્તિએ ગુપ્ત, શુભ લેશ્વાસહિત, પ્રચંડ त्रि3था पति, नेद्रन। भामi Giहित, ध, मान, माया भने भाउने ५२।२त. ४२।२, (3) ભવ્યજનોને બોધ આપનાર, કુતીર્થીઓના દર્પને છેદનાર, અપૂર્વ કલ્પવૃક્ષ સમાન, શત્રુપક્ષ જેમનો નષ્ટ થયો છે અનેક મુનિવરોથી વંદિત, સમસ્ત લોકોને આનંદ પમાડનાર, અનેક સંશયોને છેદનાર અને સર્વ દોષથી મુક્ત (૪) એવા ગુરુ મહારાજને જોતાં, જાણે સમસ્ત તીર્થોના દર્શનથી પવિત્ર થયેલ હોય તેવા પોતાના આત્માને માનતો કુમાર સર્વ આદરપૂર્વક ચરણ-કમળને વંદન કરીને તે પાસેના ભૂમિભાગ પર બેઠો. એટલે ગુરુએ પણ કૃષ્ણ વગાડેલ શંખના ધ્વનિસમાન ગંભીર ઘોષથી ધર્મદેશના આ પ્રમાણે શરૂ કરી
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy