SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ १७३ तृतीयः प्रस्तावः मेइणीवटुं तुट्टनिबिडबंधणाइं निवडियाइं सयलफलाइं दंसियाणि य विसाहनंदिपुरिसाणं | सगव्वं भणिया य-'रे रे पुरिसाहमा! जह एयाणि पाडियाणि तहा पाडेमि तुम्ह मुंडाणि, अवणेमि दुविणयसीलयं, विहाडेमि उज्जाणरमणकोऊहलं, केवलं लज्जेमि तायस्स, बीहेमि नियकुलकलंकस्स, विचिकिच्छेमि लोयाववायस्सत्ति भणिऊण उवसंततिव्वकोहावेगो संवेगमग्गमुवगओ एवं चिंतिउमाढत्तो विसयपरव्वसहियया हीलं किं किं जणा न पेच्छंति । कत्थ व न दुक्करंमिवि ववसाए संपयट्टति? ||१|| को वा न आवयावत्तवट्टिया तिक्खदुक्खरिंछोली । दंभोलिनिव्विसेसा अतक्किया निवडइ सिरंमि ।।२।। दर्शितानि च विशाखानन्दिपुरुषाणाम् । सगर्वं भणिताः च ‘रे रे पुरुषाधमाः! यथा एतानि पातितानि तथा पातयामि युष्माकं मुण्डानि, अपनयामि दुर्विनयशीलम्, विघटयामि उद्यानरमणकौतूहलम्, केवलं लजे तातेन, बिभेमि निजकुलकलङ्केन, शङ्के लोकाऽपवादम्' इति भणित्वा उपशान्ततीव्रक्रोधावेगः संवेगमार्गम् उपगतः एवं चिन्तयितुमारब्धवान् - विषयपरवशहृदयाः हीलां किं किं जनाः न प्रेक्षन्ते। कुत्र वा न दुष्करेऽपि व्यवसाये सम्प्रवर्तन्ते? ।।१।। काः वा न आपदाऽऽवर्तवर्तिताः तीक्ष्णदुःखपङ्क्तयः । दम्भोलीनिर्विशेषाः अतर्किताः निपतन्ति शिरसि ।।२।। ગર્વસહિત બતાવતાં કુમારે કહ્યું કે-“અરે! પુરુષાધમો! જેમ આ ફળો પાડ્યાં, તેમ તમારાં શિર પાડી નાખ્યું અને તમારા દુર્વિનયને દૂર કરું, તેમજ ઉદ્યાનમાં રમવાના તમારા કુતૂહલનો નાશ કરું, પરંતુ એક વાતની લજ્જા નડે છે, પોતાના કુળના કલંકથી ભય લાગે છે તથા લોકનિંદા થાય તેવું છે.' એમ કહી તીવ્ર કોપનો વેગ શાંત થતાં, સંવેગનો રંગ પામતાં, વિશ્વભૂતિ વિચારવા લાગ્યો કે “વિષયને પરવશ થયેલા લોકો શું શું પરાભવ પામતા નથી? અથવા કયા દુષ્કર વ્યયસાયમાં પણ પ્રવર્તતા नथी? (१) તેમ ઇંદ્રના વજ સમાન, આપદાઓના આવર્તથી વ્યાપ્ત એવાં તીક્ષ્ણ દુઃખોની શ્રેણીઓ અણધારી કોના શિરે ५डत नथी? (२)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy