SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ श्रीमहावीरचरित्रम ता नूणं नियपुत्तस्स कीलणटुं इमंमि उज्जाणे। अवजसपरिहरणत्थं कवडमिमं विरइयं सव्वं ।।३।। बाढं अजुत्तमेयं आयरियं निच्छियं नरिंदेण । न हि विस्सासपरव्वसहिययंमि जणे घडइ माया ।।४।। एवं खणं निग्गमिऊण तेण समुप्पन्नसमहिगकोवाइरेगेण तज्जिया विसाहनंदिपुरिसा'रे रे दुरायारा! मए अपरिचत्तेऽवि उज्जाणे केण तुम्हे पवेसिया?, को वा तुम्ह पुरिसायारो?, कहं वा अविण्णायपरक्कमा एत्थ सच्छंदमभिरमह? मए निहयाणं कत्तो वा तुम्ह परित्ताणं ति भणिऊण दुव्विसहाभिमाणपरव्वसयाए नियबलदंसणत्थं पहओ निझुरमुट्ठिपहारेण फलभरपणयसाहो पकिट्ठो कविठ्ठपायवो। तदभिघाएण य कुलसेलताडियं व थरहरियं तस्माद् नूनं निजपुत्रस्य क्रीडनार्थमस्मिन् उद्याने । अपयशःपरिहरणार्थं कपटमिदं विरचितं सर्वम् ।।३।। बाढमयुक्तमेतद् आचरितं निश्चितं नरेन्द्रेण । न हि विश्वासपरवशहृदये जने घटते माया ।।४।। एवं क्षणं निर्गम्य तेन समुत्पन्नसमधिककोपाऽतिरेकेण तर्जिताः विशाखानन्दिपुरुषाः ‘रे रे दुराचाराः! मया अपरित्यक्तेऽपि उद्याने केन यूयं प्रवेशिताः?, कः वा युष्माकं पुरुषाचारः?, कथं वा अविज्ञातपराक्रमाः अत्र स्वच्छन्दम् अभिरमध्वम्? मया निहतानां कुत्र वा युष्माकं परित्राणम्', इति भणित्वा दुर्विसहाऽभिमानपरवशतया निजबलदर्शनार्थं प्रहतः निष्ठुरमुष्टिप्रहारेण फलभरप्रणतशाखः प्रकृष्टः कपित्थपादपः । तदभिघातेन च कुलशैलताडितम् इव कम्पितं मेदिनीपृष्ठम्, त्रुटितनिबिडबन्धनानि निपतितानि सकलफलानि તેથી પોતાના પુત્રને આ ઉદ્યાનમાં વિલાસ કરવા નિમિત્તે, અપયશના પરિહાર માટે, આ બધી ખરેખર કપટ२यन॥ ४ ४२वामां आवी छ. (3) રાજાએ નિશ્ચય આ બહુ અયુક્ત કર્યું. કારણ કે વિશ્વાસુ જનપ્રત્યે માયા કરવી યોગ્ય નથી.” (૪) એમ ક્ષણવાર વિતાવી ભારે કોપનો વેગ ઉત્પન્ન થતાં તેણે વિશાખનંદીના પુરુષોની તર્જના કરતાં જણાવ્યું કે “અરે! દુરાચારીઓ! મેં ત્યાગ ન કર્યા છતાં તમે ઉદ્યાનમાં શા માટે પેઠા? તમારી તાકાત શી છે? મારા પરાક્રમને ન જાણતા એવા તમે અહીં સ્વચ્છંદતાથી કેમ રમો છો ? મારા હાથે પરાભવ પામતાં તમારું રક્ષણ કોણ કરશે? એમ બોલતાં દુઃસહ અભિમાનની પરવશતાથી પોતાનું બળ દેખાડવા નિમિત્તે મજબૂત મુષ્ટિપ્રહારથી, ફળોના ભારે લચી રહેલા શાખાવાળા અને મોટો એક કોઠાના વૃક્ષને મુઠી મારી. તે પ્રહારથી જાણે કુલપર્વતથી મરાયુ હોય તેમ મહીપૃષ્ઠ કાંપી રહ્યું અને નિબિડબંધનો તૂટતાં તેનાં બધાં ફળો નીચે પડી ગયાં. તે વિશાખનંદીના પુરુષોને
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy