SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ गंडत्थलपगलंतुग्गदाणधारंधयारियदियंता । चलकन्नातालवाडियमयगंधायट्ठियदुरेहा ।।४६ ।। श्रीमहावीरचरित्रम् अइघोरघोसगलगज्जिविहियखीरोयमहणसंकासा । उज्जलताराभरणा गयणाभोगव्व भासंता ।। ४७ ।। कयलीवणकयसोहा गेरुयरसलित्तवियडकुंभयडा । जंगमया कुलसेलव्व पत्थिया हत्थिणो सिग्घं ।।४८ ।। तिहिं विसेसियं । चलिया य पवणवेगा खरखुरसिहखणियखोणिणो तुरया । फेणुग्गिरणमिसेणं जसं व कुमरस्स वियरंता ।। ४९ ।। गण्डस्थलप्रगलदुग्रदानधाराऽन्धकारितदिगन्ताः। चलत्कर्णतालपातितमदगन्धाऽऽकृष्टद्विरेफाः ।।४६।। अतिघोरघोषगलगर्जिविहितक्षीरोदमथनसङ्काशाः । उज्वलतारकाऽऽभरणाः गगनाभोगः इव भासमाणाः ।।४७ ।। कदलीवनकृतशोभाः गैरिकरसलिप्तविकटकुम्भतटाः । जङ्गमाः कुलशैलः इव प्रस्थिताः हस्तिनः शीघ्रम् ।।४८ ।। त्रिभिः विशेषितम् । चलिताः च पवनवेगाः खरखुरशिखाखनितक्षोणयः तुरगाः । फेनोद्गिरणमिषेण यशः इव कुमारस्य वितरन्तः ।। ४९ ।। ગંડસ્થળપરથી ઝરતા, ઉગ્રમદજળથી દિશાઓને અંધકારયુક્ત બનાવતા, ચંચળ કર્ણતાલથી પડતા મદગંધથી लभराखीने भेंयता (४५) અતિઘોર ઘોષની ગર્જનાથી ક્ષીરસાગરના મંથનની શંકા પમાડનાર તથા ઉજ્જ્વળ તારારૂપ અથવા તારા સમાન આભરણયુક્ત ગગનાંગણ સમાન ભાસતા, (૪૭) કદલીના વન જેવી શોભા આપતા, ગેરૂના રંગથી જેમના વિકટ કુંભસ્થળો લિપ્ત છે અને જંગમ કુલપર્વતો સમાન ઉંચા એવા હાથીઓએ સત્વર પ્રયાણ કર્યું. (૪૮) તેમજ પવન સમાન વેગવાળા, કઠણ ખુરના અગ્રભાગથી જમીનને ખોદતા અને ફીણ કાઢવાના બહાને જાણે કુમારના યશને વિસ્તારતા હોય એવા અશ્વો ચાલવા લાગ્યા. (૪૯)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy