SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः पुव्वमहासेलुच्छंगसंगिणो उग्गमे व सूरस्स। दूरदिसिपसरियंपि हु तिमिरं किरणच्चिय हणंति ।।४३।। गंभीरगहिरघोसा विवरंमुहवाहिउग्गवइनिवहा । आगयगयाइं रयणायरस्स वेलच्चिय करेइ ।।४४।। उभडदंडुड्डामरविलसिरवरपत्तकोसगभाई । हिमगिरिणो कमलाई हणंति पवणुद्धयतुसारा ।। ४५ ।। इय भणिए गाढोवरोहेण दिण्णो आएसो राइणा कुमारस्स । पणामपुव्वयं पडिच्छिऊण दवावियं तेण पयाणयं । चलियं चाउरंगं सेन्नं, कहं चिय? पूर्वमहाशैलोत्सङ्गसङ्गिनः उद्गमे इव सूर्यस्य। दूरदिक्प्रसृतमपि खलु तिमिरं किरणमेव हन्ति ।।४३।। गम्भीराऽस्ताघघोषाः विवरमुख (प्र) वाहोग्रवृत्तिनिवहाः । आगतगतानि रत्नाकरस्य वेलाः एव कुर्वन्ति ।।४४।। १६१ उद्भटदण्डोड्डामरविलसद्वरपत्रकोशगर्भाणि । हिमगिरेः कमलानि ध्नन्ति पवनोद्भूततुषाराः । । ४५ ।। इति भणिते गाढोपरोधेन दत्तः आदेशः राज्ञा कुमारस्य । प्रणामपूर्वकं प्रतीच्छ्य दापितं तेन प्रयाणकम्। चलितं चतुरङ्गं सैन्यम्, कथमेव ? પૂર્વાચલના શિખરના ખોળામાં રહેલ સૂર્યનો ઉદય થતાં સર્વત્ર પ્રસરેલ અંધકારને કિરણો પણ પરાસ્ત કરી भूडे छे. (४३) ગંભીર અને ઉંડા ઘોષયુક્ત સમુદ્રના મોજા જ પાતાલ-કળશાના મુખ આગળ મહા પ્રવાહરૂપે ગમનાગમન हुरे छे. (४४) ઉત્કટ દંડ-નાલપર અત્યંત વિલાસ કરતા શ્રેષ્ઠ પત્ર, કોશ અને કેસરાયુક્ત હિમાલયના કમળોને પવનથી ઉછળેલ હિમકણો હણી નાખે છે. એ પ્રમાણે કુમારે ગાઢ આગ્રહપૂર્વક કહેતાં, રાજાએ તેને આજ્ઞા આપી. એટલે પ્રણામપૂર્વક તે સ્વીકારીને કુમારે પ્રયાણ કરવાનો હુકમ કર્યો અને ચતુરંગ સેના ચાલતી થઇ, કે જેમાં
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy