SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम संगमयपणइणीहिं कडक्खविक्खेवखोभदक्खाहिं । जस्स मणागंपि मणो न चालियं नियपइण्णाओ।।३।। नर-तिरिय-देवविहिओवसग्गरिउवग्गविजयजायजसो। ओहामियऽण्णवीरो सो जयइ जिणो महावीरो।।४।। चउहिं कुलयं ।। पणमह सिरिरिसहजिणिंदचंदमुद्दामकामबलदलणं । गिहि-साहुधम्मपासायमूलपीढाइयं जेण ।।५।। अजियाइणो जिणिंदा सुरिंदसंदोहनमियकमकमला | धम्ममहिधरणधीरा सेसव्व जयंति सेसावि।।६।। सङ्गमक-प्रणयिनीभिः कटाक्षविक्षेपक्षोभदक्षाभिः। यस्य मनाग् अपि मनः न चलितं निजप्रतिज्ञातः ।।३।। नर-तिर्यग्-देवविहितोपसर्गरिपुवर्गविजयजातयशः । अभिभूताऽन्यवीरः सः जयति जिनः महावीरः ||४|| चतुर्भिः कुलकम् ।। प्रणमत श्रीऋषभजिनेन्द्रचन्द्रम् उद्दामकामबलदलनम् । गृहि-साधुधर्मप्रासादमूलं पीठापितं (स्थापितम्) येन ।।५।। अजितादयः जिनेन्द्राः सुरेन्द्रसन्दोहनतक्रमकमलाः। धर्ममहीधारणधीराः शेष इव जयन्ति शेषाः अपि ।।६।। સંગમ દેવતાએ પ્રગટ કરેલ તથા કટાક્ષપાતથી ક્ષોભ પમાડવામાં ભારે ચાલાક એવી રમણીઓ, જેમના મનને પોતાની પ્રતિજ્ઞાથી લેશ પણ ચલાયમાન કરવામાં સમર્થ ન થઇ શકી..૩ તેમજ દેવતા, મનુષ્ય અને તિર્યચના કરેલા ઉપસર્ગરૂપ શત્રુવર્ગનો વિજય કરવાથી અપૂર્વ યશ મેળવનાર અને અન્ય સામાન્ય યોધાઓને પરાભૂત કરનાર એવા શ્રી મહાવીર જિનેશ્વર જયવંતા વર્તે છે. (૪) જેમણે ગૃહસ્થ ધર્મ તથા સાધુધર્મરૂપ ભવ્ય મહેલના મૂળને સ્થાપન કર્યું તથા ઉત્કટ કામ-સેનાનું દલન કરનાર એવા શ્રી ઋષભજિનરૂપ ચંદ્રને હે ભવ્યાત્માઓ! તમે વારંવાર નમસ્કાર કરો. (૫) જેના ચરણ-કમળ પ્રત્યે ચોસઠ ઇંદ્રોના સમૂહે ભક્તિભાવથી મસ્તક નમાવેલ છે તથા શેષનાગની જેમ ધર્મરૂપ વસુંધરાને ધારણ કરવામાં ધીર એવા અન્ય અજિતનાથ વગેરે જિનેશ્વરી પણ જયવંતા વર્તે છે. (૯)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy