SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ।। णमो वीयरागाणं ।। सिरिगुणचंदगणिवरनिम्मियं ।। सिरिमहावीरचरियम् ।। ।। पढमो पत्थावो || पयडियसमत्थपरमत्थवित्थरं भव्वचक्ककयसोक्खं । विप्फुरइ जस्स रविमंडलं व नाणं निहयदोसं । । १ । । जस्स य सोहइ पणमंतसक्कसंकंतनयणकमलवणं । कमविमलसरं तललीणमीणमयरं नहंसुजलं । । २ । । ।। नमो वीतरागेभ्यः । । श्रीगुणचन्द्रगणिवरनिर्मितम् श्रीमहावीरचरितम् प्रथमः प्रस्तावः प्रकटितसमस्तपरमार्थविस्तारं भव्यचक्रकृतसौख्यम् । विस्फुरति यस्य रविमण्डलम् इव ज्ञानं निहतदोषम् ||१|| यस्य च शोभते प्रणमच्छक्रसङ्क्रान्तनयनकमलवनम्। क्रमविमलसरः तललीनमीनमकरं नखांशुजलम् ।।२।। ॥ वीतराग भगवंतीने नभस्डार हो || શ્રી ગુણચંદ્રગણી નિર્મિત 'श्री महावीर चरित्र ' પ્રથમ પ્રસ્તાવ ભાષાન્તર. (મંગલાચરણ) અને સમકિતની પ્રાપ્તિનું વર્ણન. સમસ્ત પરમાર્થના વિસ્તારને સ્પષ્ટપણે પ્રગટ કરનાર, ભવ્યજનરૂપ ચક્રવાકને આનંદ પમાડનાર તથા દોષ પક્ષે દોષા=રાત્રિનો ધ્વંસ કરનાર એવું જેમનું જ્ઞાન વિમંડળની જેમ ચળકતું વર્તે છે.....૧ નમસ્કાર કરતા ઇંદ્રોના લોચનરૂપ કમળ-વનો જેમાં સંક્રાંત-પ્રતિબિંબિત થયેલાં છે, મત્સ્ય અને મગર જેના તલને વિષે ચિન્હરૂપે લીન થઇ રહેલા છે તથા નખના કિરણરૂપ જેમાં જળ ભરેલ છે એવું જેમના ચરણરૂપ विभत सरोवर शोली रधुं छे.....२
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy