________________
१२२
ता चयसु सोगमहुणा पोरुसमुव्वहसु कुणसु करणिज्जं । न हि विण्णायसरूवे गुप्पंति कहिंपि सप्पुरिसा ।।२१६ ।।
किं भद्द! तुमं एगो इमीए मुक्को? जमेवमइगरुयं । संतावं वहसि न पत्तकालमहुणा समायरसि ।।२१७।।
भणियं च मए भयवं! किं पुण एत्तोऽवि पत्तकालं मे? | तेण कहियं! महायस! निच्छअओ सव्वहा धम्मो ।।२१८।।
श्रीमहावीरचरित्रम्
एयविउत्ताण जओ विहडंति समुद्धुरावि रिद्धीओ । एएण संपउत्ताण हुंति दूरं पलीणावि ।।२१९ ।।
तस्मात् त्यज शोकमधुना, पौरुषमुद्वह, कुरु करणीयम् । न हि विज्ञातस्वरूपे गोपयन्ति कुत्राऽपि सत्पुरुषाः । । २१६ । ।
किं भद्र! त्वमेकः अनया मुक्तः ? यद् एवमतिगुरुकम् । सन्तापं वहसि न प्राप्तकालमधुना समाचरसि ।।२१७।।
भणितं च मया भगवन्! किं पुनः एतस्मादपि प्राप्तकालं मम ? | तेन कथितं महायशः ! निश्चयतः सर्वथा धर्मः । । २१८ ।।
एतद्वियुक्तानां यतः विघटन्ते समुद्धराः अपि ऋद्धयः । एतेन सम्प्रयुक्तानां भवन्ति दूरं प्रलीनाः अपि । । २१९।।
માટે હે ભદ્ર! હવે શોકને તજી પુરુષાર્થને ધારણ કર તથા કર્તવ્ય કર. કારણકે સત્પુરુષો સ્વરૂપ જાણ્યા પછી ક્યાંય પણ પુરુષાર્થને છોડતા નથી. (૨૧૬)
વળી હે ભદ્ર! શું તું એકલોજ એ લક્ષ્મીથી તજાયેલ છે કે જેથી આટલો બધો સંતાપ ધરે છે? અને વર્તમાનકાળે उर्त्तव्यने खायर तो नथी.' (२१७ )
ત્યારે હું બોલ્યો ‘હે ભગવન્! મારે હવે શું કરવાનું છે?’ તેણે કહ્યું-‘મહાયશ! તારે હવે અવશ્ય ધર્મ સર્વથા खारवा योग्य छे. (२१८)
કારણ કે એ ધર્મથી જેઓ રહિત છે, તેમની ઉત્કટ ઋદ્ધિ પણ વિનાશ પામે છે અને જેઓ ધર્મસહિત છે, તેમને સમૃદ્ધિ અત્યંત નાશ પામવા છતાં પ્રાપ્ત થાય છે.’ (૨૧૯)