SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः मयलंछणसमसी(सा)सियमइलाणुस्सरणबद्धसीलाए । सुरगइतुरंगसंगइदूरुज्झियवरविवेयाए || २१२ || दुस्सहविसमेत्तीवसदावियपज्जंतदुहविवेगाए । कंबुसिणेहसमुच्छूढगाढकुडिलत्तबुद्धीए || २१३ ।। तह पारियायपणयप्पभावजडजायपक्खवायाए । निच्चं लवणोयहिवासमुक्कमधुरत्तभावा ।। २१४।। एयाए सच्चरियं कहं हवेज्जा महाणुभावाए ? | न हि विसरिससंसग्गी विसिट्ठगुणसाहणं कुणइ ।।२१५।। मृगलाङ्छनसदृश(?)मलिनाऽनुसरणबद्धशीलायाम् । सुरगतितुरङ्गसङ्गतिदूरोज्झितवरविवेक्या ।। २१२ । । दुःसहविषमैत्रीवशदर्शित पर्यन्तदुःखविवेकायाम् (= विपाकायाम्) । कम्बुस्नेहसमुत्क्षिप्त-गाढकुटिलत्व- बुद्ध्याम् ।।२१३ || तथा पारिजातप्रणयप्रभावजडजातपक्षपातिन्याम् । नित्यं लवणोदधिवासमुक्तमधुरत्वभावायाम् ।।२१४।। १२१ एतस्यां सच्चरित्रं कथं भवेद् महानुभावायाम्? । न हि विसदृशसंसर्गी विशिष्टगुणसाधनं करोति ।। २१५।। ચંદ્ર જેવો કલંકને અનુસ૨વાનો સ્વભાવ થઇ જવાથી, દિવ્યાશ્વની સંગતિથી વિવેકને વેગળો તજી દેવાથી, (२१२) દુઃસહ વિષની મૈત્રીના કા૨ણે પ્રાંતે દુઃખ અપાવનાર, શંખના સ્નેહને લીધે ગાઢ વક્ર બુદ્ધિ વધી જવાથી, (૨૧૩) તેમજ પારિજાત-કલ્પવૃક્ષ વિશેષના પ્રણય-પ્રભાવથી જડમાં પક્ષપાત ઉત્પન્ન થવાથી તથા સદા લવણ સમુદ્રમાં વસતાં મધુર ભાવને મૂકી દીધેલ હોવાથી (૨૧૪) એ મહાપ્રભાવવાળી લક્ષ્મી થકી સચ્ચરિત્ર કેમ સંભવે? કારણકે દુષ્ટ સાથે સંગ કરનાર, વિશિષ્ટ ગુણને ન ४ भेजवी शडे. (२१५)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy