SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ११७ द्वितीयः प्रस्तावः दाणपरायणो आसि। अण्णया य रयणीए मे पसुत्तस्स सहसा समुच्छलिओ तुमुलो रवो। तओ संभंतोऽहं समुट्ठिओ सयणीआओ जाव पेच्छामि आइड्डियनिसियखग्गे, दढावबद्धपरियरे चाव-चक्क- -कुंतपमुहाउहहत्थे 'हण हण' त्ति भणंते धरणियलगयंपि सयं निहित्तमिव अत्थसंचयं गिण्हमाणे, तहट्ठियाउ चेव तुरंगमंदुराओ अप्पायत्ताओ करेमाणे, संमुहट्ठियं परियणं विविहप्पयारेहिं विद्दवेमाणे, कंसं दोसं घरवक्खरं च अवहरेमाणे, जमसुहडे इव, कलिकालमित्ते इव, पावपियामहे इव भीसणे निक्किवे भिल्लपुरिसे। ते य दट्ठूण मरणभयविद्दुरेण सिग्घं अवक्कमिऊण मए वाहरिया आरक्खिया । त ( ते ? ) य जाव मत्ता इव, मुच्छिया इव, गयचेयणा इव बहु बोल्लावियावि हुंक्कारमेत्तमवि न दिंति ताव नायं मए नूणमेए ओसोवणिमंतेण वा ओसहपओगेण वा एएहिं चोरेहिं निहयचेयणा कया भविस्संति, कहमण्णा एवं निद्दा विद्दवेजा ?, होउ वा ताव सजीवियं रक्खामित्ति परिभाविऊण आसम्। अन्यदा च रजन्यां मम प्रसुप्तस्य सहसा समुच्छलितः तुमुलः रवः । ततः सम्भ्रान्तः अहं समुत्थितः शयनाद् यावत् प्रेक्षे आकृष्टनिशितखड्गान्, दृढाऽवबद्धपरिकरान्, चाप-चक्र-कुन्तप्रमुखाऽऽयुधहस्तान्, 'हन हन' इति भणतः, धरणीतलगतमपि स्वयं निहितमिव अर्थसञ्चयं गृह्णतः, तथास्थितान् एव तुरङ्गमन्दुरान् आत्मायत्तं कुर्वतः संमुखस्थितं परिजनं विविधप्रकारैः विद्रावयमाणान्, कांस्य - दृष्यगृहाऽवस्करं च अपहरतः, यमसुभटान् इव कलिकालमित्राणि इव, पापपितामहान् इव भीषणान्, निष्कृपान् भील्लपुरुषान् । तान् च दृष्ट्वा मरणभयविधूरेण शीघ्रमवक्रम्य मया व्याहृताः आरक्षकाः । ते च यावद् मत्ताः इव, मूर्च्छिताः इव, गतचेतनाः इव बहु आकारिता अपि 'हुंकारमात्रमपि न ददति तावद् ज्ञातं मया नूनम् एते अवस्वापिनीमन्त्रेण वा, औषधप्रयोगेण वा एतैः चौरैः निहतचेतनाः कृताः भविष्यन्ति, कथमन्यथा निद्रा विद्रवेत् ?, 'भवतु वा, तावत् स्वजीवितं रक्षामि' इति परिभाव्य शनैः शनैः निलीन एकत्र હું ભય પામી શય્યા થકી ઉઠ્યો અને જેટલામાં જોઉં છું, તો બહાર કાઢેલા તીક્ષ્ણ ખડૂગવાળા દઢપણે સજ્જ થયેલા, ધનુષ્ય, ચક્ર, ભાલા પ્રમુખ શસ્ત્રોને હાથમાં ધારણ કરતા, ‘મારો મારો’ એમ બોલતા, જાણે પોતે પૃથ્વીતલમાં ૨હેલું ધન દાટેલ હોય તેમ ગ્રહણ કરતા, તેમજ ત્યાં રહેલ અશ્વશાળાઓને સ્વાધીન કરતા, સામે આવેલ પરિજનનોકરવર્ગને વિવિધ પ્રકારે પરાભવ પમાડતા, કાંસાના વાસણ, વસ્ત્ર તેમજ ઘરવખરીને ઉપાડતા, જાણે યમના સુભટ હોય અથવા જાણે કલિકાલના મિત્રો હોય કે પાપના પિતામહ હોય તેવા ભીષણ અને નિર્દય ભાસતા એવા ભીલ પુરુષો મારા જોવામાં આવ્યા. તેમને જોતાં મરણ-ભયથી વ્યાકુળ થતાં તરતજ બહાર નીકળીને મેં આ૨ક્ષક પુરુષોને બોલાવ્યા, પરંતુ જાણે મદોન્મત્ત થયા હોય, મૂર્છિત બન્યા હોય, જાણે ચેતન રહિત થઇ ગયા હોય તેમ, અનેક રીતે બોલાવતાં છતાં પણ તેમણે ફુંકા૨માત્ર પણ ન આપ્યો, જેથી હું સમજી ગયો કે- ‘અવશ્ય આ ચોર લોકોએ એમને અવસ્વાપિની-વિઘા અથવા ઔષધ-પ્રયોગથી અચેતન બનાવ્યા હશે; નહિ તો આવી નિદ્રામાં તેઓ ઘેરાય નહિ,’ ગમે તેમ હો, પરંતુ હવે તો હું મારા જીવિતની રક્ષા કરું.' એમ ધારી હું હળવે હળવે આગળ ચાલીને
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy