________________
११६
श्रीमहावीरचरित्रम् जलहिंमि व लावण्णपुण्णे, रसायलेव्व भुयंगसंगसमुचिए, भग्गवम्महसोहग्गे किमेरिसंमि तारुण्णे अणुट्ठियं तुमए पव्वज्जागहणंति?, न खलु मुणालतंतुरज्जू परिखमइ मत्तसिंधुरखंधबंधणपरिक्खेवं, न यावि सहइ सहयारमंजरी जरढढेंकपरिक्खेवचरणभारं, न य पभवइ धाराकरालकरवालसिहुल्लेहलीलं कमलदलं, न सव्वहा तुह एरिसी सरीरसिरी काउमरिहइ निठुरजणजोग्गं तवचरणंति । केवलं होयव्वमेत्थ पणइणीविरहेण वा, धणभंगेण वा, सयणविप्पियसणेण वा, अण्णेण वा केणइ कारणेणं। बाढं कोऊहलं मे। साहेह सव्वहा जइ न दूरमकहणिज्जंति।' परिव्वायगेण भणियं-भद्द! तुम्हारिसाणवि किं किंपि अकहणिज्जमत्थि?, सुणसु जइ अत्थि कोऊहलं। अहं किर पुव्वं कोसंबीए नयरीए असंखदविणभायणं अणेगाणं दीणाण दुत्थियाण विदेसियाण भयंताण य सत्ताणं ताणमुक्ताकलापेः इव सहर्षहरिणाक्षीशिखिसंवासोचिते, नन्दनवने इव विविधविलासयोग्ये, जलधौ इव लावण्यपूर्णे, रसातले इव भुजङ्गसङ्गसमुचिते, भग्नमन्मथसौभाग्ये किम् एतादृशे तारुण्ये अनुष्ठितम् त्वया प्रव्रज्याग्रहणं इति? न खलु मृणालतन्तुरज्जुः परिक्षमते मत्तसिंधुरस्कन्धबन्धनपरिक्षेपम्, न चापि सहते सहकारमञ्जरी दृढ-ढेंकपरिक्षेपचरणभारम्, न च प्रभवति धाराकरालकरवालशिखोल्लेखलीलां कमलदलम्, न सर्वथा तव ईदृशी शरीरश्रीः कर्तुम् अर्हा निष्ठुरजनयोग्यं तपाचरणम् इति। केवलं भवितव्यमत्र प्रणयिनीविरहेण वा, धनभङ्गेन वा, स्वजनविप्रियदर्शनेन वा, अन्येन वा केनचित् कारणेन । बाढ कुतूहलं मम । कथय सर्वथा यदि न दूरम् अकथनीयम्' इति । परिव्राजकेन भणितं 'भद्र! युष्मादृशाणां किं किमपि अकथनीयमस्ति? श्रुणु यदि अस्ति कुतूहलम्। अहं किल पूर्वं कौशम्ब्यां नगर्यां असङ्ख्यद्रव्यभाजनमनेकानां दीनानां, दुःस्थितानां, वैदेशिकानां, भयवतां च सत्वानां त्राण-दानपरायणः
વિવિધ વિકાસ કરવા લાયક, સાગરની જેમ લાવણ્યરસથી પૂર્ણ, પૃથ્વીના તળીયાની જેમ ભુજંગ-સંગને સમુચિત તથા મન્મથના સૌભાગ્યને ભાંગનાર એવા આ અદ્ભુત તારૂણ્યમાં તમે પ્રવજ્યાવ્રતનું કષ્ટાનુષ્ઠાન કેમ આદર્યું? કારણકે કમળની નાળના તંતુથી બનાવેલ દોરડી કાંઇ મદોન્મત્ત હાથીના ખભાના બંધનના કાર્યને સહન કરી શકે નહિ, આમ્રની મંજરી કાંઇ મજબૂત કૈંક (પક્ષિ વિશેષ) ના મૂકાયેલા ચરણનો ભાર સહી શકે નહિ તેમજ તીક્ષ્ણ ધારાથી વિકરાલ તરવારની અણીના સ્પર્શની પ્રવૃત્તિ કાંઇ કમળના પાંદડાથી સહન ન થાય, તેમ તમારી આ શરીરલક્ષ્મી, નિષ્ફર જનને યોગ્ય તપ-ચરણ કરવાને સર્વથા અયોગ્ય છે. તેથી એમાં પત્નીનો વિરહ કારણ હશે, અથવા ધનનો નાશ કારણ હશે, કે સ્વજનના વિયોગનું અથવા અન્ય કાંઇ કારણ હોવું જોઇએ. એ બાબતમાં મને મોટું કુતૂહલ થાય છે, માટે જો અત્યંત અકથનીય જેવું ન હોય, તો તે કહી સંભળાવો.' ત્યારે પરિવ્રાજક બોલ્યોહે ભદ્ર! તમારા જેવાને અકથનીય શું હોય? માટે જો કુતૂહલ હોય તો સાંભળ.”
“પૂર્વે કૌશાંબી નગરીમાં અખંડ ધનવાળો હોઇ, અનેક દીન, દુઃસ્થિત, વિદેશી તથા ભયભીત જનોને દાન તથા તેમની રક્ષા કરવામાં તત્પર હતો. એકદા રાત્રે હું સૂતો હતો, તેવામાં એકદમ ભયંકર કોલાહલ થયો. એટલે