SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ५५ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : ત્યારપછી જે ભવથી માંડીને ઉત્તમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરાયું ત્યારથી માંડીને નિખિલ સર્વ ભવો મારા વડે સ્મરણ કરાયા. II૨૧૮ા तदिदं महात्मन्नत्र मे संपन्नं, अतः कृतं तन्मे भवता यत्परमगुरवः कुर्वन्तीति ब्रुवाणो रत्नचूडचरणयोर्निपतितः पुनर्विमलकुमारः । ततो नरोत्तम! अलमलमतिसंभ्रमेणेति वदता समुत्थापितोऽसौ रत्नचूडेन साधर्मिक इति वन्दितः, सविनयं अभिहितं च- कुमार ! संपन्नमधुना मे समीहितं, परिपूर्णा मनोरथाः, कृतस्ते प्रत्युपकारो यदेवं मादृशजनोऽपि ते परिचिततत्त्वमार्गप्रत्यभिज्ञाने कारणभावं प्रतिपन्न इति, स्थाने च कुमारस्यायं हर्षातिरेकः, હે મહાત્મન્ ! અહીં=પ્રતિમાના દર્શનમાં, મને તે આ પ્રાપ્ત થયું. આથી મારું તારા વડે તે કરાયું જે પરમગુરુઓ કરે છે. એ પ્રમાણે બોલતો એવો વિમલકુમાર ફરી રત્નચૂડના પગમાં પડ્યો. ત્યારપછી હે નરોત્તમ ! અતિસંભ્રમ વડે સર્યું એ પ્રમાણે બોલતા રત્નચૂડ વડે આ=વિમલકુમાર, ઊભો કરાયો. સાધર્મિક છે એ પ્રમાણે વંદન કરાયો. અને સવિનય કહેવાયો. હે કુમાર ! અહો મારું સમીહિત પ્રાપ્ત થયું. મનોરથો પૂર્ણ થયા. તારો પ્રત્યુપકાર કરાયો. જે કારણથી આ રીતે મારા જેવો જન પણ તારા પરિચિત તત્ત્વમાર્ગના પ્રત્યભિજ્ઞાનમાં=તારા દ્વારા જન્મજન્માંતરમાં પરિચય કરાયેલા ભગવાનના માર્ગ વિષયક પ્રત્યભિજ્ઞાન કરાવવામાં, કારણભાવને પામ્યો. અને કુમારનો=વિમલકુમારનો, આ હર્ષનો અતિરેક સ્થાને છે. શ્લોક ઃ : યતઃ सत्कलत्रे सुते राज्ये, द्रविणे रत्नसञ्चये । अवाप्ते स्वर्गसौख्ये च नैव तोषो महात्मनाम् ।। २९९ ।। શ્લોકાર્થ જે કારણથી સુંદર સ્ત્રીમાં, પુત્રમાં, રાજ્યમાં, ધનમાં, રત્નસંચયમાં, પ્રાપ્ત થયેલ સ્વર્ગના સુખમાં મહાત્માઓને તોષ નથી જ. II૨૧૯।। શ્લોક ઃ તથાદિ तुच्छानि स्वल्पकालानि, सर्वाणि परमार्थतः । તાનિ તેન થીરાળાં, નૈવ તોષસ્ય દ્વારળમ્ ।।૨૨।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy